MCQ
ધારોકે $\alpha, \beta$ એ સમીકરણ $x^2-\sqrt{2} x+2=0$ ના બીજ છે. તો $\alpha^{14}+\beta^{14}=.......$
  • A
    $-64 \sqrt{2}$
  • B
    $-128 \sqrt{2}$
  • C
    $-64$
  • D
    $-128$

Answer

$x^2-\sqrt{2} x+2=0$

$x=\frac{\sqrt{2} \pm \sqrt{2-8}}{2}=\frac{\sqrt{2} \pm \sqrt{6} i}{2}$

$\alpha=\frac{\sqrt{2}+\sqrt{6} i}{2}=\sqrt{2} e^{\frac{i \pi}{3}}$ $\beta=\sqrt{2} e^{\frac{-i \pi}{3}}$

$\alpha^{14}=2^7 e^{\frac{i 14 \pi}{3}}=128\left[e^{\frac{i 2 \pi}{3}}\right]$

$\beta^{14}=128\left[e^{\frac{-i 2 \pi}{3}}\right]$

$\alpha^{14}+\beta^{14}=128(2) \cos \left(\frac{2 \pi}{3}\right)=-128$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે રેખાઓ $15 x-y=82,6 x-5 y=-4$ અને $9 x+4 y=17$ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(\alpha, \beta)$ છે.તો $\alpha+2 \beta$ અને $2 \alpha-\beta$ જેના બીજ હોય તે સમીકરણ $........$ છે.
રેખાઓ $12x - 5y - 17 = 0$ અને $24x - 10y + 44 = 0$ સમાન વર્તૂળના સ્પર્શકો તો વર્તૂળની ત્રિજ્યા :
કોઇ એક ધન પૂર્ણાંક $n$  માટે ,જો દ્વિઘાત સમીકરણ $x\left( {x + 1} \right) + \left( {x + 1} \right)\left( {x + 2} \right) + .\;.\;.\; + \left( {x + \overline {n - 1} } \right)\left( {x + n} \right) = 10n$ ને બે ક્રમિક પૂર્ણાંક ઉકેલો હોય તો ,$n$ ની કિંમત મેળવો.
${\left( {x - \frac{1}{x}} \right)^6}$ ના વિસ્તરણમાં અચળ પદમેળવો.
જો $m$ એ કોઈ ભિન્ન અવલોકનો ધરાવતા આવૃતિ$-$વિતરણનો મધ્યસ્થ હોય, તો $............$
જો સંકર સંખ્યા $z$ માટે $|z -3| \leq  5$ , હોય તો $|z + 3i|$ નો વિસ્તારગણ મેળવો

(જ્યાં $i = \sqrt { - 1} $ ).

જો $x\, sin \theta = y\, sin \, \left( {\theta \,\, + \,\,\frac{{2\,\pi }}{3}} \right) = z\, sin \, \left( {\theta \,\, + \,\,\frac{{4\,\pi }}{3}} \right)$ હોય તો 
સમદ્રીબાજુ ત્રિકોણ $ABC (AC = BC)$  ના શિરોબિંદુઓ $A$ અને $B$ ના યામો અનુક્રમે $(-2,3)$ અને $(2,0)$ છે એક રેખા $AB$ ને સમાંતર અને તેનો $y$ અંત:ખંડ $\frac{43}{12}$  હોય અને બિંદુ $C$ માંથી પસાર થાય તો બિંદુ  $C$ ના યામો મેળવો 
ધારો કે  $\mathrm{A}=\{1,2,3, \ldots ., 7\}$ અને ધારો કે  $\mathrm{P}(\mathrm{A})$ એ $\mathrm{A}$ નો ઘાતગણ દર્શાવે છે.જો $\mathrm{a} \in f(\mathrm{a}), \forall \mathrm{a} \in \mathrm{A}$ થાય તેવા વિધેયો $f: \mathrm{A} \rightarrow \mathrm{P}(\mathrm{A})$ ની સંખ્યા $\mathrm{m}^{\mathrm{n}}$ હોય, $\mathrm{m}$ તથા $\mathrm{n} \in \mathrm{N}$ અને $\mathrm{m}$ ન્યૂનતમ છે, તો $\mathrm{m}+\mathrm{n}=$_________. 
 $30$ અવલકનોનો મધ્યક $75$ છે જો બધા જ અવળકોનોને શૂનયેતર સંખ્યા $\lambda $ વડે ગુણવામાં આવે અને બધામાં $25$ જેટલો ઘટાડો આવે તો તેમનો મધ્યક સરખો રહે છે તો $\lambda $ =