MCQ
ધારોકે $P\left(a_1, b_1\right)$ અને $Q\left(a_2, b_2\right)$ એ કેન્દ્ર $C(\sqrt{2}, \sqrt{3})$ વાળા વર્તુળ પરના બે ભિન્ન બિંદુુઓ છે. ધારો કે $O$ ઊગમબિંદુ છે અને $OC$ એ $CP$ અન $CQ$ બંને લંબ છે.જો ત્રિકોણ $OCP$ નું ક્ષેત્રફળ $\frac{\sqrt{35}}{2}$ હોય, તો $a_1^2+a_2^2+b_1^2+b_2^2=..............$
  • A
    $23$
  • $24$
  • C
    $22$
  • D
    $20$

Answer

Correct option: B.
$24$
b
$\frac{1}{2} \times PC \times \sqrt{5}=\frac{\sqrt{35}}{2} ; PC =\sqrt{7}$

$a _1^2+ b _1^2+ a _2^2+ b _2^2= OP ^2+ OQ ^2$

$=2(5+7)=24$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{3 + \cot {{76}^o}\cot {{16}^o}}}{{\cot {{76}^o} + \cot {{16}^o}}}$ =
 $|x| + |y| = 1 $ રેખા વડે બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?
$\mathop {\lim }\limits_{n \to \infty } {\left( {\frac{n}{{n + y}}} \right)^n}  = . .. $

 

ધારોકે $[t]$ એ મહત્તમ પૂણાંક $\leq t$ દર્શાવે છે અને $\{t\}$ એ $t$ ની અપૂણાંક ભાગ દર્શાવે છે. વિધેય $f(x)=[1+x]+\frac{\alpha^{2[x]+\{x\}}+[x]-1}{2[x]+\{x\}}$ નું $x=0$ આગળનું ડાબી બાજુનું લक्ष $\alpha-\frac{4}{3}$ થાય તેવી $\alpha$ ની પૂર્ણાંક કિંમત $\dots\dots\dots$ છે.
જો એક વધતી સમાંતર શ્રેણી $b _{1}, b _{2}, b _{3}, \ldots b _{11}$ નો વિચરણ $90$ હોય તો આ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધો 
જો $\alpha $ અને $\beta $ એ સમીકરણ $5{x^2} - 3x - 1 = 0$ ના ઉકેલો હોય તો $\left[ {\left( {\alpha  + \beta } \right)x - \left( {\frac{{{\alpha ^2} + {\beta ^2}}}{2}} \right){x^2} + \left( {\frac{{{\alpha ^3} + {\beta ^3}}}{3}} \right){x^3} -......} \right]$ ની કિમત મેળવો 
જો $‘n’$ એ પૃણાંક હોય તો $\sqrt {\sin 2x} $ નો પ્રદેશ મેળવો.
${\left( {3x - \frac{{{x^3}}}{6}} \right)^9}$ ના વિસ્તરણમાં મધ્યમ પદ મેળવો 
જો $\left(1-3 x+10 x^2\right)^{\mathrm{n}}$ ના વિસ્તરણમાં તમામ સહગુણકોના સરવાળાને $\mathrm{A}$ વડે દર્શાવાય તથા $\left(1+x^2\right)^{\mathrm{n}}$ ના વિસ્તરણમાં તમામ સહગુણકોના સરવાળાને $B$ વડે દર્શાવાય, તો :
ઉગમબિંદુમાંથી વર્તૂળ $ (x - 7)^2 + (y + 1)^2 = 25$ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો ....