Question
$\frac{1}{7}$ અને $\frac{3}{7}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો

Answer

$\frac{3}{14}, \frac{4}{14}\left(\frac{2}{7}\right), \frac{5}{14}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક લંબઘનાકાર ટાંકીની પાણીની ક્ષમતા $1,00,000$ લિટર છે.જો ટાંકીની લંબાઈ $5$ મીટર અને પહોળાઈ $4$ મીટર હોય , તો ટાંકીની ઊંચાઈ શોધો.
$ 2.\overline{137} $ ને $ \frac pq $ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાંક છે તથા $q \neq 0$.
જો $\sqrt{2}=1.4142$ હોય, તો $\sqrt{5} \div \sqrt{10}$ ની કિંમત ચાર દશાંશ-સ્થળ સુધી શોધો.
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $p(x) = 2x + 5$
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$x^2+y^2+z^2+2 x y+2 y z+2 z x$
સમાંતરબાજુ ચતુષ્કોણ $A B C D$ માં $\angle B-\angle A=40, A B C D$ ના દરેક ખૂણાનું માપ શોધો.
બહુપદી $ p(x)= x^2 – 8x + 15 $ નું શૂન્ય $x = 3, 5 $છે કે નહિ તે ચકાસો.
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$f(x)=\frac{2}{3} x+\frac{5}{4}$
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો. $\frac{1}{\sqrt{7}-\sqrt{6}}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો.$(-2 x+5 y-3 z)^2$