MCQ
$\frac{{\sin 3A - \cos \left( {\frac{\pi }{2} - A} \right)}}{{\cos A + \cos (\pi + 3A)}} = $
  • A
    $\tan A$
  • B
    $\cot A$
  • C
    $\tan 2A$
  • $\cot 2A$

Answer

Correct option: D.
$\cot 2A$
(d) $\frac{{\sin 3A - \cos \left( {\frac{\pi }{2} - A} \right)}}{{\cos A + \cos (\pi + 3A)}}$

$ = \frac{{\sin 3A - \sin A}}{{\cos A - \cos 3A}}$

$=\frac{{2\cos 2A\sin A}}{{2\sin 2A\sin A}}$

$= \frac{{\cos 2A}}{{\sin 2A}} = \cot 2A$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f(x) = ax^2 + bx + c, g(x) = a_1x^2 + b_1x + c_1$ અને $p(x) = f(x) - g(x)$. જો માત્ર $x = -1$ માટે $p(x) = 0$ અને $p(-2) = 2$ હોય, તો $p(2)$ નું મૂલ્ય કેટલું થાય ? $a ≠ a_1 ≠ 0$ લો.
જો $(1 + x)^n$ ના વિસ્તરણમાં કોઈ ત્રણ ક્રમિક પદોના સહગુણકનો ગુણોત્તર $1 : 7 : 42,$ હોય તો વિસ્તરણમાં આવેલા આ ત્રણ ક્રમિક પદોમાં પહેલું પદ કેટલામું હશે ?
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાની થોકડીમાંથી કોઈ પણ બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો બંને પત્તા રાજા હોય તેની સંભાવના .......... છે.
જો $a{\sin ^2}x + b{\cos ^2}x = c,\,\,$$b\,{\sin ^2}y + a\,{\cos ^2}y = d$ અને $a\,\tan x = b\,\tan y,$ તો $\frac{{{a^2}}}{{{b^2}}}  = . . ..$
$a_1,a_2,a_3,...........$ સમાંતર શ્રેણીમાં છે. જો $\frac{{{a}_{1}}+{{a}_{2}}+{{a}_{3}}+....+{{a}_{p}}}{{{a}_{1}}+{{a}_{2}}+{{a}_{3}}+.....+{{a}_{q}}}=\frac{{{p}^{2}}}{{{q}^{2}}}$ જ્યાં $p\ne q$ હોય, તો $\frac{{{a}_{6}}}{{{a}_{21}}}=............$
પરવલયો : $a x^2+2 b x+c y=0$ અને $d x^2+2 e x+f y=0$ એ રેખા $y=1$ પર છેદે છે. જો $a, b, c, d, e, f$ એ ધન વાસ્તવિક સંખ્યા ઓ હોય અને $a, b, c$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો $...........$.
$OPQR$ એ એક ચોરસ છે તથા $M$ અને $N$ એ અનુક્રમે બાજુઓ $PQ$ અને $QR$ ના મધ્યબિંદુઓ હોય તો ચોરસના ક્ષેત્રફળ અને ત્રિકોણ $OMN$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો
જો ${N_a} = \{ an:n \in N\} ,$ તો ${N_3} \cap {N_4} = $
જો સમીકરણ ${a_n}{x^n} + {a_{n - 1}}{x^{n - 1}} + .... + {a_1}x = 0$,${a_1} \ne 0$,$\,n \ge 2$,ના એક ધન બીજ $x = \alpha $ હોય તો સમીકરણ $n{a_n}{x^{n - 1}} + (n - 1){a_{n - 1}}{x^{n - 2}} + .... + {a_1} = 0$ નું એક ધન બીજએ  . . .   છે.
એક ચોરસની બાજુની લંબાઈ $2$ હોય અને તે $x-$  અક્ષની ઉપરની બાજુ આવેલ હોય તથા એક શિરોબિંદુ ઊંગમબિંદુ પર આવેલ છે. જો ચોરસની એક બાજુ ઊંગમબિંદુ અને ધન $x$ અક્ષ $30^o$ સાથે નો ખૂણો આંતરે તો ચોરસના બધા શિરોબિંદુઓના  $x-$ યામોનો સરવાળો મેળવો.