MCQ
$\frac{{\sin (B + A) + \cos (B - A)}}{{\sin (B - A) + \cos (B + A)}} = $
  • A
    $\frac{{\cos B + \sin B}}{{\cos B - \sin B}}$
  • $\frac{{\cos A + \sin A}}{{\cos A - \sin A}}$
  • C
    $\frac{{\cos A - \sin A}}{{\cos A + \sin A}}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: B.
$\frac{{\cos A + \sin A}}{{\cos A - \sin A}}$
b
(b) $\frac{{\sin \,(B + A) + \cos \,(B - A)}}{{\sin \,(B - A) + \cos \,(B + A)}}$

$ = \frac{{\sin \,(B + A) + \sin \,({{90}^o} - \overline {B - A} )}}{{\sin \,(B - A) + \sin \,({{90}^o} - \overline {A + B} )}}$

$ = \,\frac{{2\,\sin \,(A + {{45}^o})\,\cos \,({{45}^o} - B)}}{{2\,\sin \,({{45}^o} - A)\,\cos \,({{45}^o} - B)}}$

$ = \frac{{\sin \,(A + {{45}^o})}}{{\sin \,({{45}^o} - A)}} $

$= \frac{{\cos A + \sin A}}{{\cos A - \sin A}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $x^2 + bx + c = 0$ અને $x^2 + cx + b = 0, (b ≠ c)$ સમાન બીજ ધરાવે તો......
અહી ત્રણ થેલાઓ $B_1$,$B_2$ અને $B_3$ એવા છે જેમાં અનુક્રમે $2$ લાલ અને $3$ સફેદ,$5$ લાલ અને $5$ સફેદ,$3$ લાલ અને $2$ સફેદ દડાઓ છે થેલા $B_1$ માંથી એક દડો લઈને બીજા થેલા $B_2$ માં મૂકવામાં આવે પછી થેલા $B_2$ માંથી એક દડો લઈ થેલા $B_3$ માં મુકવામાં આવે અને છેલ્લે થેલા $B_3$ માંથી એક દડો લેવામાં આવે છે આ રીતે કેટલી પ્રક્રિયા થાય કે જેમાં પ્રથમ અને દ્રીતીય દડો ફેરવવામાં આવે તે સરખા રંગના હોય ? ( ધારો કે બધા દડાઓ ભિન્ન છે )
જો સમીકરણ $x^2 + px + q = 0$ નું બીજનો તફાવત  $1$ હોય, તો......
$3, 4 , 5$ અને $6$ અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી બનાવેલ ચાર અંક સંખ્યામાં એકમના અંકોનો સરવાળો મેળવો.
$\left(1-x+2 x^3\right)^{10}$ માં $x^7$ સહગુણક $...............$ છે.
$\sum_{r=1}^{20}\left(r^{2}+1\right)(r !)$ ની કિમંત મેળવો.
ગણિતનો એક દાખલો ત્રણ વિર્ધાર્થીં $A, B$ અને $C$ ને આપવામાં આવે છે. તેને ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3, 1/4 $ હોય, તો દાખલો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?
ગણ $S\, = \left\{ {\frac{{\alpha \, + \,i}}{{\alpha \, - \,i}}\,:\,\alpha \, \in \,R} \right\}\,(i\, = \,\sqrt { - 1} )$ ના બધા ઘટકો નીચેના માથી ક્યાં વક્ર પર આવેલા છે ?
જો $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\ln \left( {1 + x} \right) - ax}}{{{x^2}}} = l$, હોય તો $(a + l)$ ની કિમત મેળવો

( જ્યાં $l$ એ સાન્ત સંખ્યા છે )

જો $0\,<\,x\,<\,1$ અને $y=\frac{1}{2} x^{2}+\frac{2}{3} x^{3}+\frac{3}{4} x^{4}+\ldots$ હોય તો  $\mathrm{x}=\frac{1}{2}$ આગળ $\mathrm{e}^{1+y}$ ની કિમંત મેળવો.