MCQ
$\frac{\sqrt{50}}{\sqrt{98}}$ આ ______ સંખ્યા છે.
  • A
    અસંમેય
  • સંમેય
  • C
    પૂર્ણ
  • D
    પૂર્ણાંક

Answer

Correct option: B.
સંમેય
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક અર્ધગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ $306  \ cm^2 $ છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ $...............$ સેમી થાય. $612 \ 459 \ 509 \ 12243$
સમાન વર્ગલંબાઈ ધરાવતા એક આવૃત્તિ-વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્યકિંમત $72$ અને $77$ હોય, તો વર્ગલંબાઈ $…………..$ હોય.
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં $\angle A =5~ \angle B$ હોય, તો $\angle C =$ _______.
ગ્રીકવાસીઓની રુચિ $.........$ માં હતી.
એક સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ $8$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $= ………….$ સેમી .
$ \triangle ABC $ સમદ્વિબાજુ ત્રિકોણ છે.તેમાં $BC = 8$ સેમી તથા $AB = AC = 5$ સેમી છે , તો $ \triangle ABC $ નું ક્ષેત્રફળ $= ………….  \ cm^2 $.
$ p(x) = x^3 -6x^2 + 2x -12 $ નું એક શૂન્ય $.........$ છે .
$...........$ માં બિંદુઓની કોટિ ધન છે.
સમાંતર બાજુ ચતુષ્કોણ $PQRS$ માં $PQ= 8$ સેમી અને $QR= 5$ સેમી હોય, તો $PQRS$ ની પરિમિતી$= ..............$ સેમી.
સૌપ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી $.........$ આપી.