Question
દ્રૌપદીને શિરે અર્જુન વિશે શી જવાબદારી હતી ?

Answer

દ્રૌપદીને શિરે, અભિમન્યુના શોકમાં અર્જુન યુદ્ધત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાની જવાબદારી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free