Question
દ્વિપદી વિસ્તરણના સહગુણકોનો સરવાળો કેટલો થશે $?$

Answer

ક્રિપદી વિસ્તરણ $(x+a)^n$ ના સહગુણ કોનો સરવાળો ${ }^n C_r+{ }^n C_1+{ }^n C_r+\ldots{ }^n C_n=2^n$ થાય,

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free