Question
દયારામ કોની શરણગતિ સ્વીકારે છે ? શા માટે ?

Answer

દયારામ તેમનાં ઇષ્ટદેવ શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે. કવિ માને છે કે જેને જીવનભર ખોટાં કર્યો કર્યા છે, જે લોભી, કપટી, ક્રોધી, કમી, લફંગો કે લુચ્ચો બનીને જીવનભર જીવ્યો છે, તેવા પુરુષ પણ જો ખરી શ્રદ્ધાથી ઈશ્વરને શરણે જાય, તો તેને ઈશ્વરકૃપા મળે છે, તો દયારામે તો જીવનભર ભક્તિ કરી છે. જીવન જીવતાં નાની મોટી ભૂલો કદાચ જો થઈ ગઈ હોય, તો તેને અવગણીને ઈશ્વર તેમના પર જરૂરથી કૃપા ઉતારશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લેખકે $1925-26$ ના કાળમાં જોયેલા ‘પુણ્ય-પ્રભાવ’ નાટક વિશે લેખકનાં સંભારણા ટુંકમાં જણાવો.
નાટકમંડળીમાં રામાયણનો અભિનય શી રીતે થતો ?
કોટને થીંગડું દેતાં પ્રભાશંકરને શી મુશ્કેલીઓ પડી ?
મામાએ બાળક બિસ્મિલ્લાખાંને શા માટે ખુબ માર્યો ? પછી કઈ શિખામણ આપી ?
લેખિકા વેનિસમાં જે હોટલમાં રોકાયા હતા તે સ્થળની તેમણે ધ્યાનમાં રાખેલી નિશાનીને લઈને કેવી તકલીફ થઈ ?
માણેક મુનીમનો સ્વભાવ બીકણ કે સાવધાની વાળો ? ટુંકમાં જણાવો.
બિસ્મિલ્લાખાંએ કલકતાની સંસ્થા માટે કરેલા એક કાર્યક્રમની જે વાત જણાવી તે ટુંકમાં લખો.
પ્રભાશંકરે અડધા પાનમાંથી અડધું કરીને કેમ ખાધું ?
જણસો ઉતારીને દાબડામાં મૂકી દેવા પાછળનો મુનમનો શો આશય હતો?
શેઠ લાલદાસ અને અખા વચ્ચેના સંબંધની ઓળખ તમારા શબ્દોમાં આપો.