Question
"એક પગ ભલાઈમાં અને બીજો પગ પૈસામાં" -

Answer

ભલાઈનું કામ પણ થશે અને થોડાક પૈસા પણ મળશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાચું વાક્ય લખો : (અ) પિતાશ્રીએ પ્રવાસમાં જવાની ના પાડતાં મેં સામે દલીલ કરી.
(બ) મનગમતું રમકડું મળી ગયું તેથી ધ્વનિએ દલીલ કરી.
"અલ્યા, વેંત જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે?"
બા  સમયને જીરવી ગઈ.
વાડાનો નકશો બાના જીભના ટેરવે.
સાચું વાક્ય લખો : (અ) અબ્દુલે લૉટરીની ટિકિટ લીધી અને દુર્ભાગ્યે તેને પહેલા નંબરનું ઇનામ લાગ્યું.
(બ) રસ્તામાં એટલો બધો ટ્રાફિક નડયો ને દુર્ભાગ્યે સન્માન સમારોહ પૂર્ણ થઈ ગયો.
સાચું વાક્ય લખો : (અ) ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળતાં જ મુસાફરોના પરિવારજનો વલોપાત કરવા લાગ્યો.
(બ) પ્રવાસમાં જવાનું નક્કી થયું ત્યાં તો બધા વિદ્યાર્થીઓ વલોપાત કરવા લાગ્યા.
સાચું વાક્ય લખો : (અ) એકલવ્યનું બાણું ક્યારેય નિશાન ચૂકતું ન હતું તેથી તેને બાસવિથામાં પ્રવીણ કહેવામાં આવતો.
(બ) પુવરાજ ઘોડેસવારીમાં પ્રવીણ હતો કારણ કે તેનો ઘોડો બેકાબૂ બની જતો.
સાચું વાક્ય લખો : (અ) પોતાની જાનની બાજી લગાવી છતાં લોકોને આતંકવાદીથી બચાવી ન શકવાના કારવું સૈનિકને પોતાની બહાદુરી એળે જતી લાગી.
(બ) કબડીમાં પ્રતિસ્પર્ધીઓથી છૂટીને અમિતે ટીમને વિજય અપાવ્યો તેથી તેની બહાદુરી એળે ગઈ.
સાચું વાક્ય લખો : (અ) સમડી પોતાનાં બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કાગારોળ કર્યો.
(બ) એક વાંદરી કેળાંની લૂમ ઉઠાવી લાવ્યો તેથી વાંદરાટોળીએ કાગારોળ કર્યો.
બા વાડા વિના ઝુરાપો અનુભવે.