Question types

પૉર્ટરના પંજામાં question types

128 questions across 14 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

128
Questions
14
Question groups
5
Question types
Sample Questions

પૉર્ટરના પંજામાં questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
કોણે જોરજોરથી રડતા છોકરાને છાતીએ વળગાડયો?
View full solution
Q 2MCQ1 Mark
છોકરાને બચાવવા ટોળામાંથી બીજી વાર ભગવાન તરીકે કોલ આવ્યું?
View full solution
Q 3MCQ1 Mark
છોકરાને બચાવવા ટોળામાંથી પહેલી વાર ભગવાન તરીકે કોણ આવ્યું?
View full solution
Q 4MCQ1 Mark
પોર્ટરે છોકરાને કેવી રીતે સ્ટેશનમાસ્તર આગળ ખડો કરી દીધો?
View full solution
Q 5MCQ1 Mark
એક આનો ખિસ્સામાં મૂકી છોકરો શું કરવા લાગ્યો?
View full solution
બળદગાડાવાળાએ છોકરો સાચું કહે છે તેમ કહ્યું ત્યારે પૉર્ટરે છોકરાને છોડી મૂક્યો.
View full solution
ભારતમાં $1853$માં રેલવેનો પ્રારંભ થયો હતો. ભારત દેશ સ્વતંત્ર થયો એટલે કે $1947$ સુધીમાં બેતાળીસ રેલ સિસ્ટમ હતી. $1951$માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી.
View full solution
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
ગાડીવાનને પણ માસ્તર અને ટોળું કદાચ ખૂબ વઢત પણ એટલામાં જાણે બીજા ઈશ્વર મારી વ્હારે આવ્યા.
View full solution
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
મને પણ જૂઠું બોલી નાખવાનું મન થયું કે હું ઈડરથી આવ્યો છું.
View full solution
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
પેલા પૉર્ટરે તે સમયે ટોળા સામે જોઈને ઊંચા અવાજે પ્રશ્ન કર્યો.
View full solution
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
ઑફિસના દરવાજા આગળ પેલા ટોળાએ ભીડ કરી હતી.
View full solution
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
ગાડીની સીટી સંભળાઈને તરત છૂ થઈ જાય તેમ મારી ઉમંગ પણ જતો રહ્યો.
View full solution

Generate a પૉર્ટરના પંજામાં paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App