Question
એકમાપી અને દ્વિમાપી આકૃતિ વિશે ટૂંક નોંધ લખો.

Answer

1. એકમાપી આકૃતિ :
→ જયારે આપેલી માહિતી ના કોઈ એકજ ગુણલક્ષણ ધ્યાનમાં લઇને આકૃતિ દોરવામાં આવે છે ત્યારે તેને એકમાપીઆકૃતિ કહે છે .
→ એકમાપી આકૃતિ આપણે નીચેની ચાર આકૃતિ નો અભ્યાસ કરીશું :
2. એકમાપી આકૃતિ:
→ સ્તંભાકૃતિ
→ પાસપાસેની સ્તંભાકૃતિ
→ સદી વીભાજીત સ્તંભાકૃતિ
→ પ્રતિશત ( ટકાવારી ) વિભાજીત સ્તંભાકૃતિ
3. એકમાપી આકૃતિઓ એક જ પરિણામ રજુ કરવાં માટે વપરાય છે
4. દ્વિમાપી આકૃતિ:
→ વર્તુળ આકૃતિ
→ વૃતાંશ આકૃતિ
→ તેમાં ફક્ત આકૃતિ ની ઉચાય અથવા પોહોળાઈ માંથી એકને જ ધ્યાન માં લેવામાં આવે છે .
→ જે માહિતી નો વ્યાપ મોટો હોય તો તેને આકૃતિ માં રાજુકારવા માંટે લંબાઈ અને પોહોળાઈ બને માપ ને દયાન માં લેવામાં આવે છે .
→ આમ કુલ માપને આકૃતિ ના ક્ષેત્રફળ બરાબર ગણીને દોરવામાં આવે છે.
→ તેથી આવી આકૃતિ ઓમાં ચોરસ ,લાબચોરસ , વતુળ ,વૃતાંશ જેવી આકૃતિ ઓ નો સમાવેશ કરીશકાય .
→ અહી આપેલ વર્તુળ આકૃતિ અને વૃતાશ આકૃતિ નો જ અભ્યાસ કરીશું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f(x)=x+\frac{1}{x+1}$ માટે $f(-x)+f(x)$ ની કિંમત શોધો.
એક ડીસ્પ્લે રેફ્રિજરેટરમાં કંપની Aની 2 ચૉકલેટ, કંપની Bની 3 ચૉકલેટ અને કંપની Cની 4 ચૉકલેટ છે. તાનિયા તેમાંથી 3 ચૉકલેટની પસંદગી કરે છે, તો તેમાં કંપની Bની ઓછામાં ઓછી બે ચૉકલેટ કેટલી રીતે પસંદ કરી શકે ?
$f: A \rightarrow B , A =\{x \mid-1 \leq x \leq 3, x \in N \cup\{0\}\},$ $B =\{x \mid x \in Z ,-10 < x < 35\}$,
$f(x)=3 x^2+2 x-2$ માટે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર જણાવો.
જો ગુણોત્તર-શ્રેણીમાં પ્રથમ પદ $\frac{27}{16}$ અને સામાન્ય ગુણોત્તર $\frac{2}{3}$ હોય તો $\mathrm{T}_{5}$ અને $\mathrm{S}_{4}$ શોધો.
એક કાર્યક્રમમાં $7$ વક્તાઓ $A, B, C, D, E, F, G$ ને ભાષણ આપવા આમંત્રિત કરેલ છે. દરેક વક્તાઓએ વારાફરતી ભાષણ આપવાનું છે. જે વક્તા $A$ પછી તરત જ વક્તા $B$ ને ભાષણ આપવાનું હોય, તો આ સાત વક્તાઓના ભાષણ કુલ કેટલી રીતે ગોઠવી શકાય $?$
એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના 12મા ધોરણના ગુણને 40 ભાર અને પ્રવેશ-પરીક્ષાના ગુણને 60 ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ 77 % હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને 12મા ધોરણમાં 82 % અને પ્રવેશ-પરીક્ષામાં 78 % ગુણ મળેલ હોય, તો તેને આ કોલેજમાં પ્રવેશ મળશે ?
એક ગુણોત્તર શ્રેણીમાં $T_n = 324; S_n = 484$ અને $r = 3$ હોય તો $a$ અને $n$ શોધો.
એક ક્લબમાં કેટલાક યુવાનો ક્રિકેટનું કૉચિંગ મેળવી રહ્યા છે. તેમાંથી 15થી 25 વર્ષના 60 યુવાનો અને 25થી 35 વર્ષના 40 યુવાનો છે. આ સમષ્ટિમાંથી સ્તરિત યાદચ્છિક નિદર્શન-પદ્ધતિ દ્વારા 15થી 25 વર્ષના 7 અને 25થી 35 વર્ષના 4 યુવાનો પુરવણીરહિત પસંદ થાય તેવો નિદર્શ મેળવો.
15થી 25 વર્ષના યુવાનો માટે યાદચ્છિક સંખ્યાઓ :
40, 25, 80, 39, 19, 27, 18, 25, 79, 19, 58, 24, 25, 34, 22, 27, 21, 26, 29
25થી 35 વર્ષના યુવાનો માટે યાદચ્છિક સંખ્યાઓ :
51, 33, 38, 35, 45, 41, 33, 57, 28, 32, 36, 28
$(\sqrt{3}+1)^{6}+(\sqrt{3}-1)^{6}$ની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે મેળવો.
એકમાપી આકૃતિઓ વિશે ટૂંકનોંધ લખો.