MCQ
$F[f\{ \phi (x)\} ]$ નું વિકલન મેળવો.
  • A
    $F'\,[f\,\{ \phi \,(x)\} ]$
  • B
    $F\,[f\,\{ \phi \,(x)\} \,]\,f'\{ \phi (x)\} $
  • C
    $F'[f\,\{ \phi  \,(x)\} ]\,f'\{ \phi (x)\} $
  • $F'\,[f\,\{ \phi \,(x)\} ]\,f'\{ \phi (x)\} \,\phi '\,(x)$

Answer

Correct option: D.
$F'\,[f\,\{ \phi \,(x)\} ]\,f'\{ \phi (x)\} \,\phi '\,(x)$
d
(d) $y' = F'[f\{ \phi (x)\} ]\,f'\,\{ \phi (x)\} \,\phi '(x)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમઘનના ચાર વિકર્ણો સાથે કોઈક રેખા $\alpha,\beta,\gamma$ અને $\delta$ માપના ખૂણા બનાવે, તો $\sin^2\alpha +\sin^2\beta+\sin^2\gamma+\sin^2\delta=\ ......$
ગણ $A = {1, 2, 3}$ લો. $(1, 2)$ ને સમાવતા સામ્ય સંબંધોની સંબંધ …………… છે.
સુરેખ સમીકરણ સંહતિ

$x-2 y=1, x-y+k z=-2, k y+4 z=6, k \in R$

માટે નીચેના વિધાનો આપેલ છે :

$(A)$ જો $k \neq 2$, $k \neq-2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.

$(B)$ જો $k =-2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.

$(C)$ જો $k =2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.

$(D)$ જો $k =2$ તો સંહતિને ઉકેલ નથી.

$(E)$ જો $k \neq-2$ તો સંહતિને અસંખ્ય ઉકેલો છે.

નીચેના પૈકી કયાં વિધાનો સત્ય છે ?

જો $f(x) = e^x - e^{-x} + cosx$, હોય તો $f(x)$ એ
જો ત્રણ સદિશો $a = 2i - j + k,\,\,b = i + 2j - k$ અને $c = i + j - 2k$  આપેલ છે , તો સદિશ $b$ અને $c$ ના સમતલમાં હોય અને સદિશ $a$ પરના પ્રક્ષેપનું માન $\sqrt {2/3} $ હોય તેવો સદિશ મેળવો.
વિકલ સમીકરણ $x\sec y\frac{{dy}}{{dx}} = 1$ નો ઉકેલ મેળવો.
$Z -$ અક્ષ અને $x + y + 2z - 3 = {0 }= 2x + 3y + 4z - 4$ ની છેદરેખા વચ્ચેનું લઘુતમ અંત૨ $........... .$
 $\left(\tan ^{-1} x \right)^{3}+\left(\cot ^{-1} x \right)^{3}= k \pi^{3}, x \in R$ થાય તેવી $k$ ની તમામ કિંમતોનો ગણ એ ................ અંતરાલ છે.
વર્તૂળ ${x^2} + {y^2} = 4,$ રેખા $x = \sqrt 3 y$ અને $x - $ અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $\int_{0}^{\frac{\pi}{4}} \sec x \log(\sec x+\tan x)dx=\frac{1}{k}[\log(1+\sqrt{2})]^2$ તો $k=\ .........$