Question
ગૌણ માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.

Answer

ગૌણ માહિતીનો અર્થ:
→ જયારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતી નો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે.
ગૌણ માહિતીનું ઉદાહરણ:
→ દા.ત., ભારતની રજીસ્ટર ઓફીસ, ન્યુ દિલ્લી દ્વારા એકત્રિત કરાયેલ ભારત ના મૃત્યુદર અને જન્મદર ને લગતી માહિતી ફરી વખત પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ માહિતી ગૌણ માહિતી બની જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિચરણ 25 હોય અને y = 3x + 2 હોય, તો y નું પ્રમાણિત વિચલન શોધો.
$\left(x-\frac{1}{x}\right)^3$ નું વિતરણ કરો.
(3a + 2y)3 નું વિસ્તરણ કરો.
ગુણોત્તર-શ્રેણી $7,-\frac{7}{2}, \frac{7}{4}, \ldots$નું અગિયારમું પદ શોધો.
એક વિજ્ઞાનમેળામાં 10 શાળાઓ ભાગ લે છે. આ શાળાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામો કેટલી રીતે વહેંચી શકાય ?
$\text{GANDHINAGAR}$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને $4$ જુદા$-$જુદા અક્ષરોવાળી કુલ કેટલી ગોઠવણીઓ બનાવી શકાય $?$
નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો :
વર્ષકારીગરકુલ
સ્થાનિકબિનસ્થાનિક
પુરુષસ્ત્રીકુલપુરુષસ્ત્રીકુલ પુરુષસ્ત્રીકુલ
20101200 1500300 500   
2015 600 300100 2300  
${ }^{8} P_{4}=n \cdot{ }^{8} C_{4}$ હોય તો $n$ શોધો.
દ્વિપદી વિસ્તરણના લક્ષણો લખો.
એક આવૃત્તિ$-$વિતરણમાં $Q_3-Q_2=2\left(Q_2-Q_1\right)$ હોય તો $j$ શોધો.