Question
${ }^{8} P_{4}=n \cdot{ }^{8} C_{4}$ હોય તો $n$ શોધો.

Answer

$24$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$8, 3, 6, 5$ અને $6$ એ બધા અંકોનો ઉપયોગ કરીને એવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય કે જેનું મૂલ્ય $500$ થી $1000$ ની વચ્ચે હોય $?$
પ્રસારના નિરપેક્ષ માપોના નામ જણાવો.
$(2x + 3y)^3$ નું વિસ્તરણ કરો.
એક શાળામાં વાણિજ્ય$-$પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ $7$ વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ $6$ તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા$-$જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય $?$
${ }^{n} C_{2}=55$ હોય તો $n$ શોધો.
$(x+y)^{6}$ નું વિસ્તરણ કરો.
જો ${ }^{n} \mathrm{C}_{4}={ }^{n} \mathrm{C}_{6}$ હોય તો $n$ ની કિંમત શોધો.
એક વિજ્ઞાનમેળામાં $10$ શાળાઓ ભાગ લે છે. આ શાળાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામો કેટલી રીતે વહેંચી શકાય $?$
જો સંખ્યાઓ 2, G, 200 ગુણોત્તર-શ્રેણીમાં છે, તો Gની કિંમત શોધો અને તેનો સામાન્ય ગુણોત્તર શોધો
એક બોક્સમાં $6$ સ્ક્રૂ છે, જેમાં $2$ સ્ક્રુ ખામીવાળા છે. આ બોક્સમાંથી ખામીરહિત બે સ્ક્રૂ કેટલી રીતે પસંદ કરી શકાય ?