MCQ
ઘન પદાર્થને __________ હોય છે
  • A
    માપ અને સ્થાન
  • B
    આકાર અને સ્થાન
  • આકાર, માપ અને સ્થાન
  • D
    આકાર અને માપ

Answer

Correct option: C.
આકાર, માપ અને સ્થાન
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3.1 \overline{23}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં_________ લખાય.
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ લઘુચાપ છે .$ R$ એ ગુરુચાપ પરનું $A$ અને $B$ સિવાયનું બિંદુ છે . જો $ \angle APB = 150^\circ $ હોય , તો $ \angle ARB …………..$
જો (2a + 5, 3b + 2)અને (a + 11 b + 14) એક જ બિંદુના યામ હોય, તો a અને b ની કિંમત અનુક્રમે __________ છે.
$(5, - 3)$ અને $(- 5, - 3)$ ને જોડતી રેખા $.........$ હોય.
$\sqrt{5} +\sqrt{5}$ એ __________ સંખ્યા છે.
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ વ્યાસ છે અને બિદુ $C $ એ વર્તુળ પરનું $A $ અને $B $ થી ભિન્ન બિંદુ છે. જો વર્તુળની ત્રિજ્યા $34 $ સેમી અને $AC = 32$ સેમી હોય, તો $BC = ................ $ સેમી.
$ p(x) = x^3 – 5x^2 + x – 8 $ ને $(x - 5)$ વડે નિઃશેષ ભાગી શકાય તે માટે બહુપદીમાં $.........$ ઉમેરવા પડે .
એક લંબઘનની લંબાઈ $20$  સેમી , પહોળાઈ $15$  સેમી અને ઊંચાઈ $10$ સેમી છે , તો આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ $=  ......... cm^2 $
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle CAB = 30^\circ $ અને $ \angle ABC = 100^\circ $ હોય , તો $ \angle ADB = …………..$
$ \triangle ABC $ અને $ \triangle PQR $ માં $ \angle B = \angle P = 90^\circ ,AC=RQ$ અને $AB = RP$ હોય, તો $ \triangle ABC ≅\triangle ........$