MCQ
$\sqrt{5} +\sqrt{5}$ એ __________ સંખ્યા છે.
  • A
    પૂર્ણાંક
  • અસંમેય
  • C
    સંમેય
  • D
    પૂર્ણ

Answer

Correct option: B.
અસંમેય
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ ∆ABC $ સમદ્વિબાજુ ત્રિકોણ છે . તેમાં $ BC = 8$ સેમી તથા $ AB = AC = 5$ સેમી છે , તો $ ∆ABC $ નું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
દ્વિચલ સુરેખ સમીકરણ $5x + 2y = 10 y$ ના સ્વરૂપમાં $…………$ દર્શાવી શકાય.
એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $72 \ cm^2$ છે .જો તેના એક વિકર્ણની લંબાઈ $16$ સેમી હોય , તો બીજા વિકર્ણની લંબાઈ $………….$ સેમી હોય .
A (3, -8) અને B (3, 5)ને જોડતી રેખા x-અક્ષને બિંદુ ____________ માં છેદે.
એક ત્રિકોણની બાજુઓનાં માપ $8$ સેમી , $12$  સેમી અને $6$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $s = ………….$ સેમી .
જો $\Delta ABC$ માં, $AB = AC$ અને $\angle B =50^{\circ}$ હોય, તો $\angle C =$ ________.
જો $(x-1)$ એ $ P(x) = 4x^3 + 3x^2 – 4x + k $ નો એક અવયવ હોય , તો $k = ……….$
માહિતીના અવલોકનો $0, 3, 2, 5, 7, 8, 10, 12, 5, 6, 6, 8, 14, 18, 20$  નું વર્ગીકરણ કરતાં વર્ગ $0- 5$ ની આવૃત્તિ $…………..$ થાય.
$20$ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ $6, 4, 9, 5, 9, 3, 7, 7, 5, 6, 9, 4, 10, 10, 4, 3, 6, 7, 9,9$  હોય, તો માહિતીનો બહુલક $…………..$ થાય.
$10 $ સેમીની બાજુની લંબાઈના સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ $= ………….  cm^2 $.