Question
ઘનફળ $12ky^2 + 8ky - 20k$

Answer

ઘનફળ $=$  લંબાઈ $\times$ પહોળાઈ $\times$ ઊંચાઈ ઘનફળ
$= 12ky^2 + 8ky – 20k = 4[k (3y^2 + 2y - 5)] = 4 \times k \times (3y^2 + 2y – 5)$
$= 4k [3y^2 - 3y + 5y – 5] = 4k [3y (y - 1) + 5 (y - 1)] = 4k (3y + 5) (y - 1)$
આમ, ઘનફળના માપ શક્ય પરિમાણ $4k, 3y + 5$ અને $y - 1$ એકમ હોઈ શકે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$6 x-5 y=4.2 \overline{7}$
$\triangle ABC$ ની સમાન બાજુઓ $AB$ અને $AC$ નાં મધ્યબિંદુઑ અનુક્રમે $E$ અને $F$ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે $BF = CE.$
$50$ સેમી $\times$ $40$ સેમી $\times$ $30$ સેમી માપના લંબઘનનાં પાર્શ્વપૃષ્ઠો નું ક્ષેત્રફળ શોધો.
$AD$ અને $BC$ એ રેખાખંડ $AB$ પરનાં સમાન લંબ છે. સાબિત કરો કે $CD$ એ $AB$ ને દુભાગે છે.
અવયવ પાડો : $ 9x^2 -30xy + 25y^2 $
કિંમત મેળવો:
$(153)^2$
સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ માં $\angle P =3 x$ અને $\angle Q =6 x$ તો, બધાજ ખૂણાઓના માપ શોધો.
નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લિટરમાં શોધો : $(i)$ ત્રિજ્યા $7$ સેમી, ત્રાંસી ઊંચાઈ $25$ સેમી
આપેલ બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો. $p(x)=3 x^2-1, x=-$
$5 \sqrt{3}$ અને $4 \sqrt{12}$ સાથે ગુણાકાર કરો.