Question
ઘનફળ $3x^2 - 12x$

Answer

ઘનફળ $=$  લંબાઈ $\times$ પહોળાઈ $\times$  ઊંચાઈ ઘનફળ
$= 3x^2 - 12x = 3[x^2 - 4x] = 3[x(x-4)] = 3 \times x \times (x - 4)$
આમ, ઘનફળના માપ શક્ય પરિમાણ $3, x$ અને $(x - 4)$ એકમ હોઈ શકે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક નળાકાર વાસણની ક્ષમતા $ 69,300 \ cm^3 $ છે.જો આ વાસણનો વ્યાસ $42$ સેમી હોય , તો વાસણની ઊંચાઈ શોધો .
નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{7 + 3\sqrt{2}} $
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો $\left(y^2+\frac{3}{2}\right)\left(y^2-\frac{3}{2}\right)$
$ 0.7 \overline{39} $ ને $ \frac pq $ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$  પૂર્ણાંક છે તથા $q \neq 0.$
$ \angle A $ અને $ \angle B $ રૈખિક જોડના ખૂણા છે . જો $ 4\angle A = 5\angle B $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $4x = 5y + 2$
લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ $250$ મી છે. જો $10$ પ્રતિ મી$^2$ લેખે તેની ચાર દીવાલ રંગવાનો ખર્ચ $Rs. 15000$ થતો હોય, તો હોલની ઊંચાઈ શોધો. $[$સૂચના $:$ ચાર દીવાલનું ક્ષેત્રફળ $=$ પાશ્વપૃષ્ઠોનું પૃષ્ઠોફળ$]$
આકૃતિમાં, વર્તુળનો વ્યાસ $AB$ છે. વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા $CD$ છે. $AC$ અને $BD$ ને લંબાવતાં તે બિંદુ $E$ માં છેદે છે. સાબિત કરો કે $\angle A E B=60^{\circ}$
વિસ્તરણ કરો:
$\left(\frac{1}{2} x-\frac{2}{5}\right)^2$
સમીકરણના ચાર ઉકેલ શોધો:
3x + 5y = 0