Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
$3x + 5y = 0$

Answer


$\begin{array}{r} 3x+5y=0 \\ \therefore 5y=-3x \\ \therefore y=\frac{-3x}{5}\end{array}$
$x = 0$ માટે, $y=\frac{-3(0)}{5}=\frac{0}{5}=0$
$x = 5$ માટે, $y=\frac{-3(5)}{5}=\frac{-15}{5}=-3$
$x = -5$ માટે, $y=\frac{-3(-5)}{5}=\frac{15}{5}=3$
$x = 10$ માટે, $y=\frac{-3(10)}{5}=\frac{-30}{5}=-6$
આમ $(0, 0), (5, -3), (-5, 3)$ અને $(10, -6)$ એ આપેલ સમીકરણ $3x + 5y = 0$ ના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલા બિંદુઓ કયા ચરણમાં આવેલા છે તે જણાવો:
$A(2, 3)$
$B(5, 2)$
$C(-3, 7)$
$D(8, -3)$
$(i)$ યામ-સમતલમાં $\angle Y^{\prime} O X$ નો અંદરનો ભાગ કયા ચરણનો છે?
$(ii)$ જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય?
એક નળાકારની ઊંચાઈ $50$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $550$ $ cm^2 $ છે, તો તેનો વ્યાસ શોધો.
$0.\overline{57}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાંક છે તથા $q \neq 0$.
$\frac{2}{3}$ અને $\frac{4}{5}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.
એક શંકુની ત્રિજ્યા $21$ સેમી અને ત્રાંસી ઊંચાઈ $35$ સેમી છે , તો શંકુનું ઘનફળ શોધો.
જ્યારે $x = -1$ હોય, ત્યારે બહુપદી $5x - 4x^2 + 3$ નું મૂલ્ય શોધો.
ખાલી જગ્યાઓ પૂરો :
Image
આપેલી બહુપદી $p(x) = x^3 - 2x^2 - 5x + 6$ નો અવયવ $(x + 1)$ છે કે નહીં તે નક્કી કરો.
$\triangle ABC$ ની બાજુઓ $AB, BC$ અને $CA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P, Q$ અને $R$ છે. જો $AB = 8.2$ એકમ, $BC = 6.4$ એકમ અને $CA = 7.5$ એકમ હોય, તો ચતુષ્કોણ $PBQR$ ની પરિમિતિ શોધો.