Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIભાઈબંધી1 Mark
Question
ગોરિયાને ગોળી ખવડાવવા માટે શાંતાએ કયો ઉપાય કર્યો?
✓
Answer
ગોરિયાને ગોળી ખવડાવવા માટે શાંતાએ ગોળીનો ભૂક્કો કરીને પાણીમાં બરાબર ભેળવીને પછી એ પાણી બાટલીમાં ભર્યું. ત્યારબાદ આ દંપતિએ સાથે મળીને મહામુશ્કેલીએ ગોરિયાને દવાવાળું પાણી પીવડાવ્યું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.