Question
ગુણાકાર કરો: $\frac{5}{6} \times 2\frac{3}{7}$

Answer

$\frac{5}{6} \times 2\frac{3}{7} = \frac{5}{6} \times \frac{17}{7} = \frac{85}{42} = 2\frac{1}{42}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો: $(5^2)^3 \div 5^3$
વૈભવે એક રેડિયો રૂ. $8400$ માં ખરીદ્યો. થોડા વખત પછી તેણે આ રેડિયો રૂ. $8780$ માં વેચી દીધો, તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા?
ભાગાકાર કરો: $\frac{7}{12} \div \frac{14}{9}$
આપેલ બીજગણિતીય પદાવલિ $2n - 1$ નો ઉપયોગ કરીને $5$ મું પદ, $10$ મું પદ અને $100$ મું પદ શોધો.
ધોરણ $6$ થી $8$ ની શાળામાં ધોરણ $6$ માં $32\%$ વિધાર્થીઓ ધોરણ $7$ માં $41\%$ વિધાર્થીઓ છે, તો ધોરણ $8$ માં કેટલા ટકા વિધાર્થીઓ હશે ?
શોધો : $(-\frac{5}{6}) + (-\frac{3}{11})$
સાદું રૂપ આપી કિંમત શોધો: $2^3 \times 3^2$
એક લંબચોરસ ખેતરની લંબાઈ $335.5 \ m$ અને પહોળાઈ $200 \ m$ છે, તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો.
નીચેના સમીકરણો ઉકેલો:
$1) 2q = 6$
$2) 2q - 6 = 0$
$3) 2q + 6 = 0$
$4) 2q + 6 = 12$
શોધો : $2 \frac{1}{5} - (-\frac{1}{3})$