Question
સાદું રૂપ આપી કિંમતો શોધો $: 2^3 \times 3^2 $

Answer

$72$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? ક્યા બે ત્રિકોણો એકરૂપ થાય છે?
$\triangle \mathrm{ABC}$ અને $\triangle \mathrm{XYZ}$ માટે $\angle \mathrm{B}=\angle \mathrm{X}, \mathrm{AB}=\mathrm{XZ}$ અને $\angle \mathrm{A}=\angle \mathrm{Z}$, તો સંગતતા $\mathrm{ABC} \leftrightarrow.............$ એકરૂપતા છે. શરત $: ............$
નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો $: 540$
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો : $ 7^{13} \div 7^{10} $
બાદબાકી કરો : $ \frac{2}{5}$ માંથી $\frac{-6}{5}$
ગુણાકાર કરો. $2\frac{3}{5} \times 3$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 2^2 \times 2^3 $
વિધાન સમીકરણ સ્વરૂપે લખો
$m$ ના ચાર ગણામાં $5$ ઉમેરતાં $17$ મળે છે.
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $8 \times 53 \times (-125)$
$a + 7b - 8$ માં શું ઉમેરવાથી $6d - 8b -4$ મળે?
સરવાળા કરો : $ \frac{-5}{6} + \frac{-11}{15} $