Question
ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે શું ?

Answer

ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વૃત્તાંશ$-$આકૃતિ કયા સંજોગોમાં દોરવામાં આવે છે $?$
લોટરીની રીતમાં પક્ષપાત કે પૂર્વગ્રહ ન રહે તે માટે શી કાળજી લેશો $?$
એક માહિતીમાં બહુલક $= 0.8$ મધ્યક છે, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સમષ્ટિના એકમોને સમાંગ સમૂહોમાં વહેંચી તેમાંથી યાદચ્છિક નિદર્શો જે નિદર્શન પદ્ધતિના લેવામાં આવે છે તેને પદિક નિદર્શન કરી છે.
કોષ્ટક-રચનાની વ્યાખ્યા આપો.
$(x+a)^n$ના વિસ્તરણનું પ્રથમ પદ જણાવો.
$10$ અવલોકનોનો મધ્યસ્થ $55$ છે, જો મહત્તમ અવલોકનની કિંમત $100$ થી વધીને $110$ થાય, તો મધ્યસ્થની નવી કિંમત શોધો.
સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રચલિત નિદર્શન પદ્ધતિઓ કઈ કઈ છે $?$
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: બે સમષ્ટિમાંથી સમય, મૂલ્ય અથવા સ્થાનનો સમાન અંતરે એકમો પસંદ કરવામાં આવે તો, તે નિદર્શન યોજનાને સ્તરિત નિદર્શન યોજના કહેવાય.
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: આગણક એ સમષ્ટિનું લક્ષણ છે.