Question
ગુણધર્મ શું છે ?

Answer

આપેલ માહિતીનું લક્ષણ એકમદીઠ બદલાય પરંતુ તેને સંખ્યામાં દર્શાવી ન શકાય તે લક્ષણને ગુણધર્મ કહેવામાં આવે છે. જેમ કે. વ્યક્તિનો વૈવાહિક દરજ્જા, વ્યવસાય, પ્રમાલિક્તા, ધર્મ વગેરે ગુણધર્મના ઉદાહરણો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${}^n\mathrm{C}_{2}=45$ હોય તો $n$ ની કિંમત શોધો.
એક આવૃત્તિ-વિતરણના ત્રણ ચતુર્થકો 76, 98 અને 40 છે, તો j શોધો અને તે વિષમતાનો પ્રકાર જણાવો.
અસતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો.
એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહદીઠ વૃદ્ધિ $($સેમીમાં$)$ નીચે પ્રમાણે છે
$\{1.0,3.2,1.4,1.9,2.4,1.6,1.4,2.1,1.3,1.5\}$ છોડની વૃદ્ધિનો મધ્યક શોધો.
ચલ લક્ષણ શું છે ?
એક ટેબલ પર આંકડાશાસ્ત્રના $6,$ નામાના $5$ અને અંગ્રેજી વિષયના $4$ જુદા જુદા પુસ્તકો કોને એક હારમાં કેટલી રીત ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તકો એક સાથે જ આવે $?$
અસતત ચલ અને સતત ચલની વ્યાખ્યા આપો.
માહિતી એટલે શું ? તેના પ્રકાર જણાવો.
$ 2, 10, 50,....$ આ શ્રેણીનું છઠું પદ શ્રેણી સૂત્રથી મેળવો.
ગણિતની $100$ ગુણની કસોટીમાં નવ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે :
$64, 63, 72, 65, 68, 69, 66, 67, 69$
આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનું પ્રમાણિત વિચલન શોધો.