Question
ગુણધર્મનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો.

Answer

  • ગુણધર્મ નો અર્થ:
    • જો ચલ લક્ષણ અસંખ્યાત્મ્ક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવામાં આવે છે. આવા ગુણાત્મક લક્ષણ ને આપણે ગુણધર્મ કહીશું.
  • ગુણધર્મ નુ ઉદાહરણ:
    • ઉદા., તરીકે કામદારો ની જાતી (સ્ત્રી/પુરુષ) અથવા તેમનું શેક્ષણિક સ્તર વગેરે...

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત લખો.
નિદર્શ તપાસ ક્યારે કરવામાં આવે છે $?$
અપ્રકાશિત માહિતી એટલે શું ?
એક વિસ્તારમાં $50$ કુટુંબોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે તે પરથી યોગ્ય આવૃત્તિ$-$વિતરણ મેળવો :
$1$ $1$ $2$ $1$ $1$ $1$ $1$ $2$ $1$ $0$
$0$ $2$ $2$ $0$ $3$ $3$ $2$ $1$ $2$ $1$
$2$ $1$ $3$ $1$ $1$ $2$ $2$ $2$ $1$ $2$
$3$ $0$ $3$ $0$ $2$ $1$ $2$ $2$ $2$ $2$
$0$ $1$ $2$ $2$ $2$ $2$ $3$ $3$ $2$ $1$
બરાબર રીતે ચીપેલા $52$ પત્તામાંથી ત્રણ પત્તા એક જ રંગના કેટલી રીતે પસંદ કરી શકાય ?
$\left(3 x-\frac{3}{x}\right)^{3}$ નું વિસ્તરણ કરો.
દુનિયાની એક જાણીતી ફૂટબૉલ ટીમે છેલ્લાં પાંચ વર્ષમાં રમાયેલી મૅચમાં કરેલા ગોલની માહિતી નીચે આપેલી છે.
ગેલની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$
મેચ સંખ્યા $55$ $30$ $10$ $5$ $2$ $1$ $0$
આ માહિતી પરથી ગોલની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
$f: \mathrm{A} \rightarrow \mathrm{B}, \mathrm{A}=\{1,3\}, \mathrm{B}=\{1,4,9,16\}, f(x)=x^{2}$છે. તેમજ $g: \mathrm{A} \rightarrow \mathrm{B}, \mathrm{A}=\{1,3\}$, $\mathrm{B}=\{1,4,7,9,11\} g(x)=4 x-3$ છે, તો $f$ અને $g$ વિધેયોની સમાનતા ચકાસો.
પ્રશ્નાવલીમાં અંગત પ્રશ્નો પૂછવા ન જોઈએ આ વિધાન સમજાવો.
એક આવૃત્તિ-વિતરણમાં $M_o-\bar{x}=6$ અને વિચરણ 100 છે, તો તેનો વિષમતાંક શોધો.