Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ2 Marks
Question
અપ્રકાશિત માહિતી એટલે શું ?
✓
Answer
કેટલીક માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ સંસ્થાઓ પાસે પોતાના સંદર્ભ માટે તેમના દફતરે નોંધાયેલી હોય છે. આવી માહિતીને અપ્રકાશિત માહિતી કહે છે. જેમ કે ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતુ રોકાણ, જુદી જુદી યુનિવસિટીના પી.એચ.ડી. મહાનિબંધ અંગેની માહિતી વગેરે અપ્રકાશિત માહિતીના ઉદાહરણ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.