Question
"હા ખરી વાત હોં! એ જ વિદ્યાર્થી છે !"

Answer

વીશી ચલાવનાર ભાઈ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

"આ રાહુલ પણ ! બીકણ છે, બે મિનિટ વાત કરી લેવામાં શું થઈ જવાનું છે !"
"બાપા, આ કૂવામાંથી બે-ચાર ઘડા પાણી લઉં?"
"સાંસ્કૃતિક એક્તા એ વળી શું, એટલે કે એમાં શું કરવાનું?"
“ભાઈ, જુઓ છોને! આ સામું ગામ દેખાય ત્યાં દોઢ ગાઉ સુધી રસ્તામાં ક્યાંય ઝાડવું નથી એટલે મારું મન અહીં ઠર્યું, એટલે મેં ઝાડવાં વાવ્યાં."
“ના, મારી ભા તો મને યાદ જ નથી, હું તો છેક નાનો હતો ને ..."
"બાપા, તમે હવે આ ઉંમરે પાણી સારો ઈ ઠીક નહી. તમારાં ઝાડવાની જવાબદારી મારે માથે."
“ભાઈ, જરા (સામાન) ઉપાડવામાં અમને મદદ કરીશ? પૈસા તો ઠીક છે, તું કંઈ મજૂર ઓછો છે, પણ ભલાઈ તો તારે કરવી જ પડશે!"
"વિનય ગાડીના ખાનામાં ચૅક કર તો! બધા ડૉક્યુમેન્ટ્સ ઓકે તો છે ને?"
"જાઓ બચ્ચા ! ઊતરો અખાડામાં. બજરંગ બલીની જે !"
"એકવાર ટિકિટ લાવ, ઈડર જાય તોય અને ખેડબ્રહ્મા જાય તોય !”