Question
હાડોહાડ સળગી ઊઠવું -

Answer

(ગુસ્સાની) ભારે લાગણી થવી
વાક્ય : ગામલોકોએ સરપંચની નિષ્ફળતા અંગે જાહેરમાં ટીકા કરી તેથી સરપંચ હાડોહાડ સળગી ઊઠયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free