Question
એળે જવું

Answer

અર્થ : નકામું કે ફોગટ જવું
વાક્ય : અકસ્માતમાં ઘાયલ થયેલો યુવાન આખરે મૃત્યુ પામ્યો. ડૉક્ટરોએ કરેલી મહેનત એળે ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free