MCQ
${i^{1 + 3 + 5 + ... + (2n + 1)}}$ = . . .
  • A
    $i$ જો $n$ યુગ્મ હોય ,$ -i$ જો $n$ અયુગ્મ હોય
  • B
    $1$ જો $n$ યુગ્મ હોય,$ -1$ જો $n$ અયુગ્મ હોય
  • $1$ જો $n$ અયુગ્મ હોય, $-1$ જો $n$ યુગ્મ હોય
  • D
    $i$ જો $n$ યુગ્મ હોય, $-1$ જો $n$ અયુગ્મ હોય

Answer

Correct option: C.
$1$ જો $n$ અયુગ્મ હોય, $-1$ જો $n$ યુગ્મ હોય
c
(c)Let $z = {i^{[1 + 3 + 5 + .... + (2n + 1)]}}$
Clearly series is A.P. with common difference $= 2$
$\because \,{T_n} = 2n - 1$and ${T_{n + 1}} = 2n + 1$
So, number of terms in A. P. $ = n + 1$
Now, ${S_{n + 1}} = \frac{{n + 1}}{2}[2.1 + (n + 1 - 1)2]$
$ \Rightarrow {S_{n + 1}} = \frac{{n + 1}}{2}[2 + 2n] = (n + 1)^2$ i.e. $i^{(n + 1)^2}$
Now put $n = 1,\,2,\,3,\,4,\,5,\,.....$
$n = 1,z = {i^4} = 1$, $n = 2,\,z = {i^6} = - 1$,
$n = 3,\,z = {i^8} = 1$, $n = 4,\,z = {i^{10}} = - 1$,
$n = 5,\,\,z = {i^{12}} = 1\,,........$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $C: x^2+y^2=4$ અને $C^{\prime}: x^2+y^2-4 \lambda x+9=0$ એ બે વર્તુળો છે. જો વર્તુળો $C^{\prime \prime}$ અને $C^{\prime}$ બે ભિન્ન બિંદુઓમાં છેદે તેવી $\lambda$ ની તમામ કિંમતોનો ગણ ${R}-[a, b]$ હોય, તો બિંદુ $(8 a+12,16 b-20)$ એ_____________ વક્ર પર આવેલું છે.
જો $x^7$ & $x^8$ નો સહગુણક ${\left[ {2\,\, + \,\,\frac{x}{3}} \right]^n}$ ના વિસ્તરણમાં સરખા હોય તો $n$ ની કિમત મેળવો 
જો $f(x) = {\cos ^2}x + {\sec ^2}x,$ તો
સમીકરણ $e^{4 x}+4 e^{3 x}-58 e^{2 x}+4 e^{x}+1=0$ નાં વાસ્તવિક ઉંકેલોની સંખ્યા..........
શ્રેણીઓ $63, 65, 67, 69,…$ અને $3, 10, 17, 24,... $ના $m$ માં પદ સમાન હોય, તો $m$ = …..
અંતરાલ $\left(\frac{\pi}{4}, \frac{7 \pi}{4}\right)$ માં $x$ ની એવી કેટલી કિંમતો મળે કે જેથી  $14 \operatorname{cosec}^{2} x-2 \sin ^{2} x=21-4 \cos ^{2} x$ થાય?
જો સમીકરણ $6x^2 - 7x + k = 0$ ના બીજ સંમેય હોય, તો $k = .......$
જો $w$ $(Im\, w \neq 0)$ એ સંકર સંખ્યા હોય તો કોઈક વાસ્તવિક સંખ્યા $k$ માટે સંકર સંખ્યા $z$ નો ઉકેલગણ મેળવો કે જેથી $w - \overline {w}z  = k\left( {1 - z} \right)$ થાય. 
આપેલ ચાર રેખાઓ $x + 2y = 3,$ $3x + 4y = 7,\,\,2x + 3y = 4\,\,$ અને $4x + 5y = 6,$ હોય તો આ રેખાઓ  . . . .  થાય.
જો ${(1 + x - 2{x^2})^6} = 1 + {a_1}x + {a_2}{x^2} + .... + {a_{12}}{x^{12}}$, તો ${a_2} + {a_4} + {a_6} + .... + {a_{12}}$ = . . . .