MCQ
$i^n+i^{n+1}+i^{n+2}+i^{n+3}$ ની કિંમત ............. છે.
  • $1$
  • B
  • C
    $-1$
  • D
    $0$

Answer

Correct option: A.
$1$
A
$i^n+i^{n+1}+i^{n+2}+i^{n+3}$
$=i^n\left(1+i+i^2+i^3\right)$
$=i^n(1+i-1-i)$
=0

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $|x|$ એટલો નાનો હોય કે જેથી ${{\left( \frac{1+3x}{1-2x} \right)}^{2}}=1+kx,$ તો $k=.............$
જો $f(x) = Sgn(Sgn(Sgn(x)))$, હોય તો $\mathop {\lim }\limits_{x \to 0} f(x)$ ની કિમત મેળવો 
સમબાજુ ત્રિકોણના આધા૨નું સમીક૨ણ $ x + y = 2$ અને શિરોબિંદુ $(2,-1)$ છે , તો ત્રિકોણની બાજુનું મા૫ $............ .$
$\left( {\frac{{\sin 2A}}{{1 + \cos 2A}}} \right)\,\left( {\frac{{\cos A}}{{1 + \cos A}}} \right)= $
જો $n$ એ ધન પૂર્ણાક હોય, તો ${\left( {\frac{{1 + i}}{{1 - i}}} \right)^{4n + 1}}$=
જો સમીકરણ $x^2 - (p - 4)x + 2e^{2\ ln\ p} - 4 = 0$ ના બંને બીજ ઋણ હોય, તો $p$ કયા અંતરાલમાં હોય ?
સમગુણોત્તર શ્રેણી $\frac{{\sqrt 2  + 1}}{{\sqrt 2  - 1}},\frac{1}{{2 - \sqrt 2 }},\frac{1}{2}.....\,$ ના અનંત પદોનો સરવાળો કેટલો થાય?
ત્રણ રીંગ વડે બનેલ તાળાને $10$ ભિન્ન અક્ષરો વડે બંધ કરેલ હોય, તો તેને ખોલવા માટે કેટલા અસફળ પ્રયત્નો કરી શકાય ?
ત્રિકોણના શિરોબિંદુઓ $A(-2,3), B(1,9)$ અને $C(3,8)$ આપેલ છે. જો રેખા  $L$  એ ત્રિકોણ $\mathrm{ABC}$ ના પરિકેન્દ્રમાંથી પસાર થાય છે  અને  $\mathrm{BC}$ ને દુભાગે છે અને   $\mathrm{y}$-અક્ષને બિંદુ  $\left(0, \frac{\alpha}{2}\right)$ માં છેદે છે તો $\alpha$ ની કિમંત મેળવો.
$cos x + sec x = -2$ તો ધન પૂર્ણાંક $n$ માટે $cos^nx + sec^nx = .......$