MCQ
$\int_{}^{} {\frac{{3{x^3} - 2\sqrt x }}{x}} dx = $
  • A
    ${x^3} - \sqrt x + c$
  • B
    ${x^3} + \sqrt x + c$
  • C
    ${x^3} - 2\sqrt x + c$
  • ${x^3} - 4\sqrt x + c$

Answer

Correct option: D.
${x^3} - 4\sqrt x + c$
d
(d) $\int_{}^{} {\frac{{3{x^3} - 2\sqrt x }}{x}\,dx} = \int_{}^{} {3{x^2}dx} - 2\int_{}^{} {{x^{ - 1/2}}dx} = {x^3} - 4\sqrt x + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\{x\}$ અને $[x]$ એ અનુક્રમે અપૂર્ણાક વિધેય અને મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે જો $\int \limits_{0}^{n}\{x\} d x, \int \limits_{0}^{n}[x] d x$ અને $10\left( n ^{2}- n \right),( n \in N , n >1)$ કોઈ સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો હોય તો $n$ ની કિમત મેળવો 
$\int \limits_{\frac{3 \sqrt{2}}{4}}^{\frac{3 \sqrt{3}}{4}} \frac{48}{\sqrt{9-4 x^2}} d x=...........$
જો $f(x)=$  $7{e^{{{\sin }^2}x}} - {e^{{{\cos }^2}x}} + 2$ હોય તો ,$\sqrt {7{f_{\min }} + {f_{\max }}}$ ની કિમત મેળવો. 
$x^2 log x$ ની $[1, e]$ માં મહત્તમ કિંમત...... છે.
વ્રક $y = x{e^{{x^2}}},$ $x - $ અક્ષ અને રેખાઓ $x = 0,\,\,x = a$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
સમીકરણ $\mathop \smallint \limits_{\sqrt 2 }^x \frac{{dt}}{{t\sqrt {{t^2} - 1} }} = \frac{\pi }{2}$ નો $x $ માટેનો ઉકેલ મેળવો.
ધારો કે $A=I_2-2 M^T$, જ્યાં $M$ એ $2 \times 1$ કક્ષાનો એવો વાસ્તવિક શ્રેણિક છે કે જેથી $M^T M=I_1$ નું પાલન થાય. ને $\lambda$ એ એવી વાસ્તવિક સંખ્યા હોય કે જેથી કોઈ $2 \times 1$ કક્ષાના શૂન્યેતર વાસ્તવિક શ્રેણિક $X$ માટે સંબંધ $A X=\lambda X$ નું પાલન થાય, તો $\lambda$ ની શક્ય તમામ કિંમતોના વર્ગોનો સરવાળો___________છે. 
ધારો કે $\vec{a}=\hat{i}+\hat{j}-\hat{k}$અને $\vec{c}=2 \hat{i}-3 \hat{j}+2 \hat{k}$ છે.તો $\vec{b} \times \vec{c}=\vec{a}$ અને $|\vec{b}| \in\{1,2, \ldots ., 10\}$ હોય તેવા સદીશો $\vec{b}$ની સંખ્યા $\dots\dots\dots$છે.
જો $A$ અને $B$ કોઈ પણ બે ઘટનાઓ માટે $P(A) + P(B) -P(A$ અને $B) = P(A)$ હોય, તો
આપેલ ગોલકની અંદર આવેલ મહત્તમ ઘનફળ ધરાવતા શંકુના વેધ અને ગોલકના વ્યાસનો ગુણોત્તર મેળવો.