Question
જાનને .............. પહોંચવાનું હતું. (સણોસરા, અંબાલા, મહુવા)

Answer

સણોસરા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માથેરાનમાં લેખકે .............. પૉઇન્ટ પર નાળિયેરનું પાણી પીતા. (પનોરમા, ડોના-પોલા, એકો પૉઇન્ટ)
ઝરૂખા પાસેના પલંગમાં સૂતેલા દીપકને .............. બીમારી હતી. (તાવ, મેલેરિયા, ડેગ્યુ)
થર્મોમિટર પર દીપકનો તાવ ........... નોંધાયો. (101, 104, 103)
જેઠીબાઈની હિંમત અને કુનેહને લીધે તેમનું નામ ભારતના ઈતિહાસમાં ........... અંકિત રહેશે (સુવર્ણ અક્ષરે તામપત્રમાં)
કાન્તિની બા રસોડામાંથી કાન્તિ માટે .............. લઈને આવશે. (પાણી, નાસ્તો, જમવાનું)
ભદ્રંભદ્રના સાથીનું નામ ......... . (અંબારામ, અંબાલાલ, જયરામ)
જાનની મોખરે ............. હતું. (રમઝુ, વરરાજા, જાનૈયાઓ)
શિયાળવાને........... પારીને ભદ્રંભદ્ર અને અંબારામ નાઠા. (વાધ, વરુ)
અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ............. હતા.
(વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ, વલ્લભભાઈ પટેલ)
લીલા રંગનું માથાબાંધણું ................ બાંધેલું હતું. (મેઘા ઢોલીએ, રમઝુ મીરે, ભૂધર મેરાઈએ)