Question
થર્મોમિટર પર દીપકનો તાવ ........... નોંધાયો. (101, 104, 103)

Answer

104

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શીમળાના વૃક્ષનો અંકુર ________ રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો.
(ઘરના, બગીચાના, ડુંગરના)
હૉટેલમાં બેઠેલ દંપતી .............. ભોજન લઈ રહ્યું હતું. (સાદું, જથ્થાબંધ, વધારે પડતું)
કાન્તિની બા રસોડામાંથી કાન્તિ માટે .............. લઈને આવશે. (પાણી, નાસ્તો, જમવાનું)
સમસ્ત સૌરાષ્ટ્રમાં _ ________ રંગાટકામ એક અવાજે વખણાતું.
(પાટણનું, વડોદરાનું, જામનગરનું)
ભદ્રંભદ્ર તેમના સાથી સાથે મુંબઈ ............... માટે જઈ રહ્યા હતા ? (ફરવા માટે, નોકરી માટે, વેદધર્મનું રક્ષણ કરવા)
ડૉક્ટર મેનાબહેનને ................. ઉપર શ્રદ્ધા રાખવા કહે છે. (ઈશ્વર ઉપર, ડૉક્ટર ઉપર, પતિ ઉપર)
લેખક અને સ્થાનિક મિત્રોને............યુરો નો દંડ થયો(50,500)
ટિફિન' કૃતિમાં ગાય માટે .............. શબ્દ પ્રયોજાયો છે. (માતા, ગોરવી, કાળવી)
કાનાની મોરલી......... રાગમાં વાગે છે. (ગૂઢા, ગંભીર)
પ્રાણનો મિત્ર' એટલે .................. (પીપળો, શીમળો, આંબો)