Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIવીર ભામાશા1 Mark
Question
જગડુ ભામાશા પાસે શા માટે આવ્યો હતો ?
✓
Answer
જગડુ ભામાશા પાસે બાદશાહ માટે મદદ મેળવવા આવ્યો હતો. તેના કહેવા મુજબ ભામાશા જો બાદશાહ સૈન્યને સરંજામ પૂરા પાડશે તો તેઓ ભામાશાને ઘણું ધન આપશે. આથી જગડુ ભામાશાની પાસે મદદ મેળવવા જ આવ્યો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.