Question
જળ$-$પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો કયા કયા છે?

Answer

જળ પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો આ પ્રમાણે છે:
$(1)$ માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘરવપરાશનું ગટરનું ગંદું પાણી ખુલ્લામાં છોડવું.
$(2)$ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ ગંદું પાણી.
$(3)$ રંગ$-$રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલ કેમિકલયુક્ત દૂષિત પાણી.
$(4)$ ઉદ્યોગોનો ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે ભળતાં વરસતી તેજાબી વર્ષા.
$(5)$ ખનીજતેલના કુવાઓ તેમજ ખનીજ તેલવાહક જહાજોમાં થતા અકસ્માતો કે ગળતર.
$(6)$ ખેતીમાં વપરાતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free