Question
જમીન એટલે શું?

Answer

પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે અને જેમાં ખડકોના નાના$-$મોટા ટુકડા, કાંકરા, માટીની ૨ જ, ભેજ, હવા, પાણી વગેરે તત્વો ભળેલાં હોય છે. જેને ' જમીન' કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free