Question
જો $(2 x-3)^2=4 x^2+a x+9$ હોય, તો $a =................(-6,-12,12)$

Answer

$-12$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવલોકનો $3, 4, 5, 8, 10, 12, 18, 20$ નો મધ્યસ્થ $.................$ છે. $(8, 9, 10)$
Image
રેખા $l$ એ રેખાઓ m અને n ને અનુક્રમે બિંદુઓ P અને અને Qમાં છેદે છે. ઉપરની આકૃતિ પરથી અનુકોણની જોડ ___________ છે.
$(\angle 1$ અને $\angle 5, \angle 4$ અને $\angle 6, \angle 3$ અને $\angle 6)$
યુક્લિડે રેખાખંડ માટે __________ શબ્દનો પ્રયોગ કરેલ છે. (રેખાખંડ, સાન્ત રેખા, અનંત રેખા)
$20$ અવલોકનોનો મધ્યક $15.2$ હોય, તો તે અવલોકનોનો સરવાળો $................$ થાય. $(152, 304, 35)$
$X-$અક્ષ $........$ બિંદુમાંથી પસાર ન થાય. $((5, 0), (-5, 0), (0, 5) )$
$ p(t) = \pi t + 7 $ બહુપદી ના શૂન્યો $........$ છે.
સમીકરણ $3x-4y=24$ નું $y-$સ્વરૂપ $...........$ થાય.
દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 માટે a + b = ___________ . (2, 3, 5)
જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને _________ કહે છે. (સમાંતરબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ)
જો $p(-3)=0$ હોય, તો બહુપદી p(x) નો એક અવયવ ___________ છે. (3, x + 3, x - 3 )