Question
જો $ (2x-3)^2= 4x^2+ ax + 9 $ હોય, તો $a= .......... (-6, -12, 12)$

Answer

$-12$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે ખૂણાનું માપ $90^\circ $ હોય તે ખૂણાને $...........$ કહેવાય છે.
એક સમઘનની ધાર $8$ સેમી છે, તો તેનું ઘનફળ $............. cm^3 $ થાય . $(64, 384, 512)$
બહુપદી : $ 2 + x^2 + x $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ $=……………$
$ \triangle ABC $માં $AB= 5$ સેમી અને $BC = 6$ સેમી હોય, તો $\triangle ABC$ ની પરિમિતિ $...........$ સેમીથી ઓછી જ હોય, $(11, 22,18)$
બિંદુ $(5,2)$ એ સમીકરણ $3x+2y=k$ ના આલેખ પર આવેલ હોય , તો $k= ...........$
$\Delta ABC$ માં $AB = BC = CA$ હોય, તો તેના દરેક ખૂણાનું માપ ______ થાય. $\left(30^{\circ}, 45^{\circ}, 60^{\circ}\right)$
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો, અનુકોણની પ્રત્યેક જોડ __________ હોય. (સમાન,અસમાન, કોટિકોણ)
જો $x^2-x-56=(x+m)(x+n)$ હોય, તો $m+n=$ ________. (-15, 15, -1)
$\triangle A B C$ ની બાજુઓનાં માપ $13$ સેમી, $14$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $................$ સેમી થાય. $(42, 84, 63).$