MCQ
જો $4{\sin ^4}x + {\cos ^4}x = 1,$ તો $x =$
  • $n\pi $
  • B
    $n\pi \pm {\sin ^{ - 1}}\frac{2}{5}$
  • C
    $n\pi + \frac{\pi }{6}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$n\pi $
(a) The given equation can be put in the form

$4{\sin ^4}x = 1 - {\cos ^4}x = (1 - {\cos ^2}x)\,(1 + {\cos ^2}x)$

$ \Rightarrow $ ${\sin ^2}x[4{\sin ^2}x - 1 - (1 - {\sin ^2}x)] = 0$

$ \Rightarrow $${\sin ^2}x[5{\sin ^2}x - 2] = 0$

$ \Rightarrow $$\sin x = 0$ or $\sin x = \pm \sqrt {2/5} $.

Hence $x = n\pi $ is the required answer.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$8$ વ્યક્તિ એક રેખામાં એવી રીતે ઊભા રહી શકે જેથી બે ચોક્કસ વ્યક્તિ $A$ અને $B$ ની વચ્ચે હંમેશા બે વ્યક્તિ આવે તો કેટલી ભિન્ન રીતે ઊભા રાખી શકાય ?
$\lambda$ ના કયા મુલ્ય માટે રેખા $3x - 4y = \lambda$ એ વર્તૂળ $x^2 + y^2 - 4x - 8y - 5 = 0$, ને સ્પર્શેં ?
સુરેખા $4x - 5y = 20$ પર આવેલા બિંદુમાંથી વર્તૂળ $x^2 + y^2 = 9$ પર દોરેલા સ્પર્શકોની સ્પર્શ જીવાના મધ્યબિંદુનું બિંદુપથ :
જો બિંદુ $ P$  માંથી પરવલય ${y^2} = 4x$ ને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો $\frac{\pi }{2}$ હોય,તો $P$  ના બિંદુગણનું સમીકરણ મેળવો.
${\left( {\sqrt 3 + \sqrt[8]{5}} \right)^{256}}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદની સંખ્યા મેળવો.
જો ${(1 + x + {x^2})^n}$ ના વિસ્તરણમાં ${a_r}$ એ ${x^r}$ નો સહગુણક દર્શાવે છે ,તો ${a_1} - 2{a_2} + 3{a_3} - .... - 2n\,{a_{2n}} = $
$i\log \left( {\frac{{x - i}}{{x + i}}} \right)$ = . . . $(x \in R)$
$0, 1$ અને $2$ ની મદદથી $4$ અંકોની કુલ કેટલી અયુગ્મ સંખ્યાઓ બને ?
જો $a, b, c$ એ સ્વરિત શ્રેણીમાં હોય તો રેખા $\frac{x}{a} + \frac{y}{b} + \frac{1}{c} = 0$ એ નિશ્રિત બિંદુમાંથી પસાર થાય તો તેે બિંદુના યામ મેળવો.
 $0$ અથવા $1$ ના ઉપયોગથી નવ અંકોની એવી કેટલી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ મળે કે જેમાં ક્રમિક અંકો $0$ ના હોય ?