MCQ
જો $A$ અને $B$ બે ગણ હોય તો $A × B = B × A$ થવા માટે.  . . 
  • A
    $A \subseteq B$
  • B
    $B \subseteq A$
  • $A = B$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$A = B$
c
(c) In general, $A \times B \ne B \times A$

$A \times B = B \times A$ is true, if $A = B$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to 0} \left\{ {\frac{{\sin x - x + \frac{{{x^3}}}{6}}}{{{x^5}}}} \right\} = $
$6$ પત્રો અને $6$ પરબિડીયા હોય, તો બધાં પત્રો ખોટાં પરબિડીયામાં કેટલી રીતે રાખી આપી શકાય ?
વર્તુળ $x^2+y^2=a^2$ ની જે જીવાઓ કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે, તે તમામ જીવાઓનાં મધ્યબિંદુઓના બિંદુગણનું સમીકરણ .......... .
જો $0 < \theta < \frac{\pi}{2}$ અને $5\tan \theta=4$, તો $\frac{5\sin \theta -3\cos \theta }{\sin \theta+2\cos \theta}=..........$
જો $[ \propto ]$ એ $a$ કે તેથી નાનો મહતમ પૂર્ણાંક દર્શાવે,તો $\lim _{x \rightarrow a}([x-5]-[2 x+2])=0$ થાય તેવી $\propto$ ની તમામ કિંમતોનો ગણ $.............$ છે.
જો $\tan A = - \frac{1}{2}$ અને $\tan B = - \frac{1}{3},$ તો $A + B = $
$\tan 20^\circ \tan 40^\circ \tan 60^\circ \tan 80^\circ = $
જો સમીકરણ $(\cos p - 1){x^2} + (\cos p)x + \sin p = 0$ ના બીજ વાસ્તવિક હોય તો 
બિંદુ $(1,\sqrt 3 )$ માંથી વર્તૂળ ${x^2} + {y^2} = 4$ પર દોરવામાં આવેલ સ્પર્શક અને અભિલંબ અને ધન $x$- અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.
$50$ વિદ્યાર્થીઓએ ગણિત, ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનની પરીક્ષા આપેલી, તેમાંથી $37$ વિદ્યાર્થીઓ ગણિતમાં, $24$ વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાનમાં અને $43$ વિદ્યાર્થીઓ રસાયણવિજ્ઞાનમાં પાસ થયેલ છે. વધુમાં વધુ $19$ વિદ્યાર્થીઓ ગણિત અને ભૌતિકવિજ્ઞાનમાં પાસ થયેલ છે, વધુમાં વધુ $29$ વિદ્યાર્થીઓ ગણિત અને રસાયણ-વિજ્ઞાનમાં પાસ થયેલ છે, તથા વધુમાં વધુ $20$ વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનમાં પાસ થયેલ છે, તો શક્ય મહતમ કેટલા વિદ્યાર્થીઓ ત્રણેય વિષયમાં પાસ થયેલ હશે ?