MCQ
જો A અને B બે ગણ હોય, તો $(A\cup B)'\cup (A' \cap B ) = $ .............

  • $A'$
  • B
    $A$
  • C
    $B'$
  • D
    આ પૈકી એક પણ નહિ.

Answer

Correct option: A.
$A'$
A

$(A\cup B)'\cup (A' \cap B )$

$= (A'\cap B')\cup (A' \cap B )$ $(\because$ દ'મોર્ગનનો નિયમ )

$= A'\cap (B' \cup B)$ $(\because$ વિભાજનનો નિયમ )

$= A'\cap U$

$= A'$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$4{\sin ^2}x + 3{\cos ^2}x$ ની મહતમ કિમત મેળવો.
ગણ $z=a+i b \in C : a, b \in Z$ અને $1<|z-3+2 i|<4\}$ નાં ધટકોની સંખ્યા.................. છે
જો $MOTHER$ ના બધા અક્ષરોનો ઉપયોગ કરીને શક્ય એવા બીજા બધા શબ્દો બનાવવામાં આવે કે જેના અર્થ હોય કે ના હોય અને તેને શબ્દકોશમાં ગોઠવવામાં આવે તો શબ્દ $MOTHER$ નો સ્થાન શબ્દકોશમા કેટલું હોય ? 
$\sum\limits_{j = 0}^{200} {{{(1 + x)}^j}} $ ના વિસ્તરણમાં ${x^{100}}$ નો સહગુણક મેળવો.
જો કોઈ $x \in  R$, એ $20$ વિદ્યાર્થીઓની પરીક્ષામાં આવેલ ગુણનું આવ્રુતિ વિતરણ
ગુણ                   $2$                $3$                $5$                  $7$
આવ્રુતિ           $(x+1)^2$      $2x -5$        $x^2 -3x$       $x$
હોય તો ગુણનો મધ્યક મેળવો. 
જો $\left( {\frac{3}{2}\,\,,\,\,0} \right)\,\,,\,\,\left( {\frac{3}{2}\,\,,\,\,6} \right)$ અને $\,( - 1, \,\,6)$ ત્રિકોણ બાજુઓના મધ્યબિંદૂઓ હોય , તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો .
જો $\log _{3} 2, \log _{3}\left(2^{x}-5\right), \log _{3}\left(2^{x}-\frac{7}{2}\right)$ એ સમાંતર શ્રેણીમાં છે તો  $x$ ની કિમંત મેળવો.
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{\cos (A + B)}&{ - \sin (A + B)}&{\cos 2B}\\{\sin A}&{\cos A}&{\sin B}\\{ - \cos A}&{\sin A}&{\cos B}\end{array}\,} \right| = 0$ તો $B =$
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો ${(1 - \omega + {\omega ^2})^5} + {(1 + \omega - {\omega ^2})^5} = $
બિંદુ $(4, 10)$ માંથી પરવલય $y^2 = 9x$ પર દોરેલા સ્પર્શકનો ઢાળ શું થાય ?