MCQ
જો $a, b, c, d, e, f$ સમાંતર શ્રેણીમાં હોય, તો $e - c = …..$
  • A
    $2(c - a)$
  • B
    $2(f - d)$
  • C
    $2(d - c)$
  • D
    $d - c$

Answer

$a = 1, b = 2, c = 3, d = 4, e = 5,  f = 6$ લેતાં તેઓ સમાંતર શ્રેણીમાં છે. 

$e - c = 2$  અને $2(d - c) = 2(1) = 2$

$ e - c = 2(d - c)$ જ હશે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો શ્રેણી $\log _{9^{1 / 2}}  x +\log _{9^{1 / 3}}  x +\log _{9^{1 / 4}}  x +\ldots ., x >0$   કે જ્યાં $x>0$ પ્રથમ  $21$ પદોનો સરવાળો  $504$ હોય તો  $\mathrm{x}$ ની કિમંત મેળવો.
$\cos(\alpha-\beta)=1,\cos(\alpha+\beta)=\frac{1}{e},\alpha,\beta\in[-\pi,\pi]$ એ બંને સમીકરણનું સમાધાન કરતી ક્રમયુક્ત જોડ $(\alpha,\beta)$ ની સંખ્યા .... છે.
$\left(x+\frac{a}{x^{2}}\right)^{n}, x \neq 0$ ના વિસ્તરણમાં ત્રીજું, ચોથું અને પાચમું પદોના સહગુણકોનો ગુણોતર $12: 8: 3 $ હોય તો આપેલ બહુપદીના વિસ્તરણમાં અચળ પદ મેળવો.
જો $\lim _{n \rightarrow \infty}\left(\sqrt{n^{2}-n-1}+n \alpha+\beta\right)=0$ હોય તો  $8(\alpha+\beta)$ ની કિમંત મેળવો.
સમીકરણ ${\log _4}\{ {\log _2}(\sqrt {x + 8}  - \sqrt x )\}  = 0$ નું વાસ્તવિક બીજ..........છે.
$ABCD$ એ સમબાજુ ચતુષ્કોણ છે . તેના વિકર્ણો $AC$ અને $BD$ એ બિંદુ $M$ માં છેદે છે અને $BD = 2AC$ નું પાલન કરે છે . જો બિંદુઓ $D$ અને $M$ એ અનુક્રમે સંકર સંખ્યા $1 + i$ અને $2 - i$ દશવે છે , તો $A$ એ . . . . સંકર સંખ્યા દર્શાવે.
પાંચ ભિન્ન વ્યકિતે, ભેદ ન પારખી શકાય તેવી (indistinguishable) ચાર કચેરીઓમાં બેસી શકે તેવી રીતોની સંખ્યા $n$ છે, જ્યાં કોઈપણ કચેરીમાં વ્યક્તિઓની સંખ્યા શૂન્ય સહિત કોઈપણ હોઈ શકે છે. તો $\mathrm{n}=$____________. 
બિંદુ $(1,2)$ માંથી પસાર થતી અને બિંદુ $(8,9)$  થી $7$ એકમ અંતરે  હોય તેવી રેખાનું સમીકરણ મેળવો 
જો $f(1)\, = 1,\,f'\,(1)\, = 2$, તો $\mathop {\lim }\limits_{x \to 1} \frac{{\sqrt {f(x)} - 1}}{{\sqrt x - 1}}  = . . .$
જો વર્તુળ $C$ એ $(4,{0})$ માંથી પસાર થાય અને વર્તુળ $x^2+y^2+4x-6y-12={0}$ ને $(1, -1)$ આગળ બહારથી સ્પર્શે, તો $C$ ની ત્રિજ્યા ......