MCQ
જો $A = \{x, y\}$ તો $A$ ના ઘાતગણ મેળવો.
  • A
    $\{ {x^x},\,{y^y}\} $
  • B
    $\{ \phi,x, y\}$
  • C
    $\{\phi, {x}, {2y}\}$
  • $\{\phi, x, y, \{ x, y \} \}$

Answer

Correct option: D.
$\{\phi, x, y, \{ x, y \} \}$
d
The power set is all possible subsets of a set.

Thus power set of $A =\{ x , y \}$ is $\{\phi, x , y ,\{ x , y \}\}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે આપેલ વક્રના બધાજ બિંદુએ દોરેલ અભિલંબો એક નિશ્ચિત બિંદુ $(a, b)$ માંથી પસાર થાય છે. જે વક્ર $(3,-3)$ અને $(4,-2 \sqrt{2}),$ માંથી પસાર થાય અને $a-2 \sqrt{2} b=3,$ આપેલ હોય, તો $\left(a^{2}+b^{2}+a b\right)=....... .$
ધારો કે બિંદુ $A \equiv  (0, 1), B \equiv (2, 0)$ અને બિંદુ $‘P'$ એ રેખા $4x + 3y + 9 = 0$ પરનું બિંદુ છે $'P'$ બિંદુના યામબિંદુઓ શોધો કે જેથી $|PA - PB|$ મહત્તમ થાય.
સમાંતર શ્રેણી $101,96,91$,… નું $31$ મું પદ ............... છે.
$10$ સમતલીય બિંદુઓ પૈકી જો $5$ સમરેખ બિંદુઓ હોય, તો તેમને જોડીને કુલ કેટલા ત્રિકોણ બનાવી શકાય ?
$A = \{1, 2, 3\}$ અને $B = \{3, 8\}$, તો  $(A \cup B) × (A \cap B) = . . . $
ઉપવલય  $9x^2 + 5y^2 - 30y = 0 $ ની ઉત્કેન્દ્રતા ....
 $x  \in \left[ { - \frac{\pi }{4},\frac{\pi }{4}} \right]$ માં $x$ ની કેટલી કિમત મળે કે જેથી $2sin^22x = 2cos^28x + cos10x$ થાય 
રેખાઓ $y^2 -9xy + 18x^2 = 0$ અને $y = 9$ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો 
$2, 4, 5, 5, 7$ અંકનો ઉપયોગ કરી $40000$ થી મોટી કેટલી સંખ્યા બનાવી શકાય ?
જો એક પાસાને ત્રણ વખત ફેકવામાં આવે તો દર વખતે પાસા પરનો અંક છેલ્લે મળે અંક કરતાં વધારે જ આવે તેની સંભાવના મેળવો.