Question
જો $\triangle ABC ≅ \triangle PRQ$ હોય, તો $AC = ......... (PQ, QR, PR)$

Answer

$PQ$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ આકૃતિમાં $\angle$ _______ એ જીવા AB એ ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલ ખૂણો છે. $(AOB, APB, AQB)$
Image
એક ત્રિકોણ માટે $a = 18$ સેમી, $b = 17$ સેમી અને $s = 25$ સેમી હોય, તો $c =................$ સેમી. $(10, 15, 20).$
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર $3$ સેમી અંતરે આવેલ જીવાની લંબાઈ $..........$ સેમી થાય, $(3, 4, 8)$
P (2, 3) અને Q (–5, 3)ને જોડતી રેખા _________ -અક્ષને છેદે.
વર્તુળનું કેન્દ્ર વર્તુળના $…………..$ ના ભાગમાં હોય છે $. ($બહાર $/ $ અંદર$ )$
યુક્લિડે રેખાખંડ માટે $...........$ શબ્દનો પ્રયોગ કરેલ છે.
જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ ___________  ચરણમાં હોય. (પ્રથમ, દ્વિતીય, તૃતીય)
થેલ્સ $...........$ દેશનો વતની હતો. $($ગ્રીસ, ઇજિપ્ત, ભારત$)$
ઘનની સીમાઓને _______ કહે છે. (રિખા, બિંદુ, પૃષ્ઠ)
જો $(x + 5) (x - 6) =  x^2 - x + m $ હોય, તો $m = ........... (30, - 30, -1)$