Question
યુક્લિડે રેખાખંડ માટે $...........$ શબ્દનો પ્રયોગ કરેલ છે.

Answer

સાન્ત રેખા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $PBCQ$ એ $...........$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો $15, 17, x-1, x + 5, 31, 36$ નો મધ્યસ્થ $22$ હોય, તો $x = ..............(20, 21, 22)$
જો $( x +5)( x -6)=x^2-x+m$ હોય, તો $m =................(30,-30,-1)$
સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર $..........$ છે.
એક લંબઘન ની લંબાઈ $15$ સેમી, પહોળાઈ $10$ સેમી અને ઊંચાઈ $4$ સેમી છે, તો તેના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ $.............. cm^2 $ થાય. $(250, 500, 200)$
$................$ એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે. $($અવલોકન, વિસ્તાર, મધ્યસ્થ$)$
જો કોઈ કિરણ રેખા પર છે, તો બનેલ બે સંલગ્ન ખૂણાઓનો સરવાળો __________ છે. (180°, 90°, 0°)
વર્તુળ પરનાં બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળ નું $..............$ કહે છે.
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે અને બિંદુ $C$ એ ગુરુચાપ $AB$ પરનું $A$ અને $B$ થી ભિન્ન બિંદુ છે જો $\angle ACB = 80^\circ $ હોય, તો $ \angle APB  = .............(80^\circ , 40^\circ , 160^\circ )$
જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય , તે બિંદુ વર્તુળના $..............$ ના ભાગમાં આવેલું છે $.($બહાર $/$ અંદર$)$