MCQ
જો $A=\left(\begin{array}{ll}{2} & {2} \\ {9} & {4}\end{array}\right)$ અને $I=\left(\begin{array}{ll}{1} & {0} \\ {0} & {1}\end{array}\right),$ હોય તો  $10 A^{-1}$ મેળવો.
  • A
    $4I-A$
  • $A-6I$
  • C
    $6I-A$
  • D
    $A-4I$

Answer

Correct option: B.
$A-6I$
b
$A=\left(\begin{array}{ll}{2} & {2} \\ {9} & {4}\end{array}\right) ;|A|=8-18=-10$

$A^{-1}=\frac{\operatorname{adj} A}{|A|}=\frac{\left(\begin{array}{cc}{4} & {-2} \\ {-9} & {2}\end{array}\right)}{-10}$

$10 \mathrm{A}^{-1}=\left(\begin{array}{cc}{-4} & {2} \\ {9} & {-2}\end{array}\right)=\mathrm{A}-6 \mathrm{I}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $\mathrm{f}(\mathrm{x})$ એ સમીકરણ $\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}+\int_{0}^{\pi / 2} \sin \mathrm{x} \cdot \cos y \mathrm{f}(\mathrm{y}) \mathrm{dy}$ નું સમાધાન કરે છે તો વિધેય $f$ એ. . . 
જો $f(x) = \left| {\begin{array}{*{20}{c}}{x - 3}&{2{x^2} - 18}&{3{x^3} - 81}\\{x - 5}&{2{x^2} - 50}&{4{x^3} - 500}\\1&2&3\end{array}} \right|$ તો $f(1).f(3) + f(3).f(5) + f(5).f(1)$=
બિંદુ $Q(0,2,-2)$ નું રેખા થી અંતર મેળવો કે જે બિંદુ $\mathrm{P}(5,-4,3)$  માંથી પસાર થાય છે અને રેખાઓ $\overrightarrow{\mathrm{r}}=(-3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{k}})$ $\lambda(2 \hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}), \quad \lambda \in \mathbb{R} \quad$ અને $\quad \overrightarrow{\mathrm{r}}=(\hat{\mathrm{i}}-2 \hat{\mathrm{j}}+\hat{\mathrm{k}})+$ $\mu(-\hat{i}+3 \hat{j}+2 \hat{\mathrm{k}}), \mu \in \mathbb{R}$ ને લંબ હોય.
$\underset{n\to \infty }{\mathop{\lim }}\,\frac{{{1}^{99}}+{{2}^{99}}+{{3}^{99}}+......{{n}^{99}}}{{{n}^{100}}}=$
જો $f$ અને $g$ એ વિકલનીય વિધેય છે કે જે $g'(a) = 2,$ $g(a) = b$ અને $fog = I$ ( તદેવ વિધેય છે ) નું પાલન કરે છે તો $f'(b)  = . . . . .$
$\int_{\, - 2}^{\,2} {|x|\,dx = } $
અહી $A_1, A_2$ અને $A_3$ એ $R^2$ ના પ્રદેશ છે કે આ મુજબ વ્યાખ્યાયિત છે.

$A_1=\left\{(x, y): x \geq 0, y \geq 0,2 x+2 y-x^2-y^2>1>x+y\right\}$

$A_2=\left\{(x, y): x \geq 0, y \geq 0, x+y>1>x^2+y^2\right\}$

$A_3=\left\{(x, y): x \geq 0, y \geq 0, x+y>1>x^3+y^3\right\}$

અહી $\left|A_1\right|,\left|A_2\right|$ અને $\left|A_3\right|$ એ અનુક્રમે $A_1, A_2$ અને $A_3$ ના પ્રદેશ દર્શાવે છે તો  . . . . . 

એક ત્રિકોણની બાજુઓની લંબાઈઓ $10+x^{2}, 10+x^{2}$ અને $20-2 x^{2}$ છે. અને $x= k$ માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ થાય,તો $3 k ^{2}=\dots\dots\dots$
જો $\sin^{-1}\frac{x}{5}+\cos ec^{-1}\frac{5}{4}=\frac{\pi}{2},$ તો $x=.....\ .$
વક્ર $y=\left|x^{2}-1\right|$ અને $y=1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.