MCQ
$\underset{n\to \infty }{\mathop{\lim }}\,\frac{{{1}^{99}}+{{2}^{99}}+{{3}^{99}}+......{{n}^{99}}}{{{n}^{100}}}=$
  • A
    $\frac{9}{{100}}$
  • $  1/100$
  • C
    $\frac{1}{{99}}$
  • D
    $\frac{1}{{101}}$

Answer

Correct option: B.
$  1/100$
(b) $\mathop {\lim }\limits_{n \to \infty } \,\frac{{{1^{99}} + {2^{99}} + ..... + {n^{99}}}}{{{n^{100}}}} $

$=  \mathop {\lim }\limits_{n \to \infty } \,\sum\limits_{r = 1}^n {\,\left( {\frac{{{r^{99}}}}{{{n^{100}}}}} \right)} $

$ = \mathop {\lim }\limits_{n \to \infty } \,\frac{1}{n}\,\,\sum\limits_{r = 1}^n {\,{{\left( {\frac{r}{n}} \right)}^{99}} = \int_0^1 {{x^{99}}dx =  \left[ {\frac{{{x^{100}}}}{{100}}} \right]_0^1 = \frac{1}{{100}}.} } $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતર ફલક કે જેની બાજુઓ $i + aj + k,j + a\,k$ અને $a\,i + k$ હોય તો તેનું ઘનફળ ન્યૂનતમ થવા માટે $'a'$ મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0&0\\0&1&0\\a&b&{ - 1}\end{array}} \right]$, તો   ${A^2} = $
ધારો કે$S=\left\{x \in R: 0 < x < 1\right.$ અને $\left.2 \tan ^{-1}\left(\frac{1-x}{1+x}\right)=\cos ^{-1}\left(\frac{1-x^2}{1+x^2}\right)\right\}$.જો $S$ના ઘટકોની સંખ્યા $n(S)$ વડે દર્શાવાય,તો:
જો $a,\,\,b$ અને $c$ એ શૂન્યતર સદીશો છે કે જેથી $(a \times b) \times c = \frac{1}{3}|b||c|a.$ જો $\theta$ એ સદીશો $b$ અને $c$ વચ્ચેનો લઘુકોણ હોય તો $\sin \theta $ મેળવો.
${\sin ^{ - 1}}\sqrt x + {\cos ^{ - 1}}\sqrt x = \frac{\pi }{2}$ એ . . . . અંતરાલમાં યોગ્ય છે.
વિધેય $f(x)=x^2-6 x+10$ એ ________ અંતરાલમાં વધતું વિધેય છે.
દ્રીઘાત સમીકરણ  $ax^2 + bx + c = 0$ કે જ્યાં  $2a + 3b + 6c = 0$ અને વિધેય $g(x) = a\frac{{{x^3}}}{3} + b\frac{{{x^2}}}{2} + cx.$ આપેલ છે .

વિધાન $1:$ દ્રીઘાત સમીકરણનું એક બીજ  $(0, 1)$ અંતરાલ માં આવેલ છે .

વિધાન $2:$ વિધેય $g(x)$ પર અંતરાલ  $[0, 1 ]$ માં રોલનું પ્રમેય ઉપયોગ કરી શકાય.

જો રેખા $\frac{2-x}{3}=\frac{3 y-2}{4 \lambda+1}=4-z$ એ રેખા $\frac{x+3}{3 \mu}=\frac{1-2 y}{6}=\frac{5-z}{7}$ સાથે કાટકોણ બનાવે, તો $4 \lambda+9 \mu=$ .........
રેખાઓ $\overrightarrow r=(4\hat j-\hat k)+t(-3\hat i+2\hat j+\hat k),t\in R$ અને $\overrightarrow r=(2\hat i+\hat j-\hat k)+s(2\hat i+\hat j-3\hat k),s\in R$ વચ્ચેના ખૂણાનું મા૫ $ .......... .$
શ્રેણિક પદ્ધતિથી નીચેનાં સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ મેળવો : $ 3 x-2 y+3 z =8 \,;\,2 x+y-z =1 \,;\,4 x-3 y+2 z =4$