MCQ
જો ચોરસ શ્રેણિક $A$ માટે $A^2=A$ तो $(1+A)^2-7 A=$  .....................
  • A
    1
  • B
    $1- A$
  • C
    A
  • D
    3 A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

 $\left| {\,\begin{array}{*{20}{c}}{441}&{442}&{443}\\{445}&{446}&{447}\\{449}&{450}&{451}\end{array}\,} \right|$ 
જો સંકલન $\int_{0}^{5} \frac{x+[x]}{e^{x-[x]}} \,d x=\alpha e^{-1}+\beta$ આપેલ છે કે જ્યાં  $\alpha, \beta \in R, 5 \alpha+6 \beta=0$, અને $[\mathrm{x}]$ એ $x$ નું મહતમ પૃણાંક વિધેય છે તો  $(\alpha+\beta)^{2}$ ની કિમંત મેળવો.
વર્તુળ $x^2 + y^2 = 4$ અને રેખા $x = 0$ અને $x = 2$ વડે આવૃત્ત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો 
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{{e^{\cos x}}\sin x,}&{|x|\, \le 2}\\{2,}&{{\rm{otherwise}}}\end{array}} \right.$, તો $\int_{\, - \,2}^{\,3} {f(x)\,dx}  =$
જો અશુન્ય સદિશો $\overrightarrow a $ અને $\overrightarrow b $ પરસ્પર લંબ હોય, તો $\overrightarrow r \times \overrightarrow a = \overrightarrow b $ નો ઉકેલ $............$
વક્ર ${y^2}(2a - x) = {x^3}$ અને રેખા $x = 2a$ અને $x-$ અક્ષ ઉપરના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
${\left( {{1 \over x}} \right)^x}$ નું મહતમ મૂલ્ય મેળવો.
અહી $x(t)=2 \sqrt{2} \cos t \sqrt{\sin 2 t}$ અને $y ( t )=2 \sqrt{2} \sin t \sqrt{\sin 2 t }, t \in\left(0, \frac{\pi}{2}\right)$. હોય તો  $\frac{1+\left(\frac{ dy }{ dx }\right)^{2}}{\frac{ d ^{2} y }{ dx ^{2}}}$ એ  $t =\frac{\pi}{4}$આગળ કિમંત મેળવો.
$\int_{}^{} {{{\tan }^{ - 1}}\sqrt {\frac{{1 - \cos 2x}}{{1 + \cos 2x}}} } \;dx = $
વિધેય $f(x) = \frac{{{\rm{ln}}(\pi + x)}}{{{\rm{ln}}(e + x)}}$ એ. . . .  છે.